________________
પદ્યવિવેચન વિષયસક્ષેપ.
159
સદ્ગુદ્ધિરૂપે રાધિકા ગાંડી સેગઠીની વક્ર ગતિ. અતે રાધિકાને ય, તેમ જ છેવટે રાધિકાને ય સુમતિ એ Consuence છે તેવુ શુદ્ધ માર્ગદર્શકત્વ કષાયાદિ વિભાવના જોરે કુમતિનુ પ્રાબલ્ય. છેવટે સુમતિનું સામ્રાજ્ય રામથી ખેલે ચતુર્ગતિ ચાપર પ્રાણી મારો સાગઠીના ૯૬ ઘર ચાર રંગની સાગઠી પાસા અને કાડીથી દાણા ચોપાટના ચાર પઢ—ચેતનની ચાર ગતિ. ચેતનછની મેાટી ચાલ. ચારે પટમાં તેની સાડાદાડ ગજીપાની રમત મીજી રમતા ક્રમ વગરની છે. ચેતનજીએ માંડેલી માટી રમત રાગદ્વેષ મેહના પાસા પાસાના દાણાની સમજણુ તેનુ અલકારિક સ્વ૩૫ મેાહના અવયવ રાગદ્વેષ માહનીય કર્મસ્વરૂપ રાજાના હુકમ પ્રમાણે તેને વશ પડેલ ચેતનજીનુ કરવું. રમવામા કુનેહ રાગનુ સ્વરૂપ તેના પાચ ઇક્રિયારૂપ કરા વિષયાભિલાષ મંત્રી સદાગમ અપ્રમત્તતાશિખર ચોવિજયજીના રાગના સ્વાધ્યાય. પાચ દાણા નીચે છે, છ દાણા નીચે એક. એને ગણવાના વિવેક આધ્યાત્મિક દૃષ્ટિએ, સાત ગતિનું સ્વરૂપ અષ્ટમી ગતિ છકાય જીવમર્ટૂન અસયમ, વેદ્યાશ્રયી સાત ગતિ. પાસા ગણવાના વિવેક ખીજી રીતે પુ મનપર જય પરમ સાયપ્રાપ્તિ ગુણસ્થાનકે દાણા ગણવાના વિવેક સેગડી ચલાવવાની આવડત સાભ્યપ્રાપ્તિ, સંસારચક્રપર બ્રેક લેશ્યાવરૂપ કર્મબંધમા ક્યાયને સ્થાન પ્રકૃતિબંધ કરાવનાર લેછ્યા છે. કાઅને ઉદ્દીપન કરનાર પણ તેથી ભિન્ન અલેશી આત્મા ઉપગૃહક દ્રવ્ય ચાગના વિષય લેશ્યા આત્મદ્રવ્યને રંગિત કરનાર લેશ્યા છ લેશ્યા કૃષ્ણ, નીલ, કાપેાત, તેજો, પદ્મ, શુક્લ અશુભ લેગ્ધા અને શુભ લેશ્યા. લેશ્યાના રસલેશ્યાાત જાત્રુ વૃક્ષ વેશ્યા અને સાગઠીના રંગો ચમ્બ્રમણ્ ોરી જાગી દાણા. ભાવ વિવેકનુ પગહુ સાગઠી લપમાં. સેગડી ગાંડી ઉપશમશ્રેણીમાં ખડુ કરવુ પડે છે આનધન ચરણકમળસેવા. ઉપદેશ આપવા રમતની ચીજના ઉપયેગ પૃ. ૧૧૨ થી ૧૨૮ તેનું પદ્મ–સાગ, અનુભવ હમ તેા રાવરી દાસી. (મમતાસંગમાં રમતા ચેતનજી માટે સમતાના ઉદ્ગારા ) સમતાના અનુભવ પ્રતિ ઉદ્ગારો સમતાનુ કિરત માયા મમતા કર્યાંથી આવી? તે ખન્નેનુ સ્વરૂપ, ચૈતનરાજને તેણે આપેલ દુખ. ચેતને તેની નહિ કરેલી તપાસ, અનુભવના ઉત્તર ચેતનજીની માયા મમતા સાથે રીગ્રામ, રાજાને ગમી તે રાણી. શાકકારણ પૃચ્છા સુમતિ પ્રત્યુત્તર પતિવ્રતાધર્મચેતનાના સમધીએ ચેતનજીને ગાડા ગણે છે તે ઉદાસીનું કારણ. પાઠાંતર અર્થે પતિ સમજતા નથી, નિષ્ઠુર થઈ મમતાના સગ છેડતા નથી તેથી સુમતિની એક પળ છ માસ જેવી જાય છે. ચેતન શુદ્ધ દશામાં આનંદધન માયા મમ તાનું લખાપણું ચૈતનામન્દિર પધારવા વિજ્ઞપ્તિ. પૃ ૧૨૯ થી ૧૩૪. ચૌદમું પદ સાસ્ત્ર અનુભવ તું હૈ હેતુ હમારા. (ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણા) અનુભવને ઉદ્દેશીને વિશેષ ઉગાર. પતિસમ્બંધ થાય અને પતિ મંદિરે પધારે એવા ઉપાય કરવાની જરૂર ચેતનજીનુ કામ. આત્મનિરીક્ષણ. ચતુરાઇથી મમતાસગ તાડાણ અને સમતાસગ જોડાણુ મમતાના આવિર્ભાવમાં તૃષ્ણાનું