________________
પદ્યવિવેચન વિષયસક્ષેપ.
157
રાત્મ દશામાં વર્તતા ચેતનનું વર્તન તેને ઉપદેશ. ઘરનુ ઘર. ભાડાનું ઘર. શરીરના ભરાતા કેટલા રાખવા ચાગ્ય ગણાય? તબીયત જાળવનારે વિચારવા યાગ્ય વાત શરીરમઠમાં શુ છે તેપર વિચારણા તેની સ્થિતિપર લક્ષ્ય શરીરવરમા પાચ ભૂતાના વાસ. શ્વાસેાભ્યાસરૂપ ખવીસ. ઇદ્રિય ભૂત. છળશેાધન મહિાત્મ ભાવના ત્યાગ કરવા ઉપદેશ ગિરપર પંચ પરમેષ્ઠી, આત્મઅભ્યાસ સમ મારી. પરમાત્મસ્વરૂપની ઝાખી ઝાખી કરનારનુ વિરલપણુ ધૃષ્ઠી તારી એ પરમાત્મભાવ. અપૂર્વ રહસ્ય. પંચ મહાવ્રતનુ સ્થૂળ સ્વરૂપ, વિરતિભા થમ પાચ એ પરવસ્તુપુર જયના પાયા યાગમા પ્રગતિ આરાાત્યાગ આશાત્યાગ, આસનધારણ અને અજપાન્તપ એ ત્રણથી પ્રભુ દર્શન આશાસ્વરૂપ આસનની જરૂરીઆત અજપાપ ત્રણ ચાગપર અંકુશ સાયદર્શન પૃ. ૮ થી વર.
આઠમું પન્નુ–સાખી આતમ અનુભવ ફુલકી આત્મ (અનુભવ કુલની અભિનવ રીતિ ) ટૂલનુ સ્વરૂપ. અનુભવ પુષ્પત્તુ નૂતનપણ. નાકને વાસના આવતી નથી, કાનને અનાહત નાદથી ખબર પડે છે શ્રૃજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણા ખાદ્ય વસ્તુજ્ઞાન ઈંદ્રિય દ્વારા ધનાથી અથવા સારંગ અનુભવ નાથકું ક્યું ન જગાવે (ચેતનજીને ાથત કરવા અનુભવને પ્રેરણા) શુદ્ધચેતના થન શુચેતના અને કુમતિ કે ચેતનજીની સ્થિતિના ખ્યાલ ભાડાના ઘરને ઘરનુ ઘર માનવાની અને શરીરને આત્મા માનવાની ભૂલ મમતાને લીધે ચેતનની સ્થિતિ ખરૂ સુખ. તેના વિચાર ચેતનને નથી પરભાવરમણતા અજાગક્ષતન ન્યાય સાચુ કહેવામાં ગુસ્સા કરવા ઉચિત નથી વધારે કહેવાથી સર્વાંગુલી જેકું લાગે અનુભવના ઉપદેશ મમતામસ્ત ચેતનછના તાદૃશ્ય ચિતાર અન્ય આસક્ત ચેતન તેની સાક્ષી અને તેના પૂરાવા તેનુ સસારપરિભ્રમણ. અનેક નાટકની રચના કમઁકૃત સુમતિની સામતથી તેનુ નિષ્પન્ન સ્વરૂપ આનસ્વરૂપ ચેતન સિદ્ધ દશામા તેના આનંદ. તેવી તેની હાલ સ્થિતિ નથી, તેથીતે પર રમણીમાં મસ્ત જણાય છે તેને તે સમજાવી તેનું વાસ્તવિક ૩૫ બહાર લાવવાની જરૂર. સામાન્ય જ્ઞાન અને અનુભવ જ્ઞાન વચ્ચે તફાવત પુ ૨ થી ૮૯.
નવસુ પદ–સારંગ. નાથ નિહારા આપ મતાસી. (સમતાસંગ અને મમતાસંગ. એક સરખામણી.) શુદ્ધચેતનાનું પતિ તરફ કથન સમ તાએ પતિના કેવા હાલ કર્યાં છે તેનુ વર્ણન, ખાટુ ખાતુ ખતવવાની તેની પદ્ધતિ. વચક, શઠ અને સંચય કરનારી મમતા. આમવદ્વાર ઉઘાડાં મૂકવાની તેની પદ્ધતિ નિરતર દેવાદાર સ્થિતિમાં રાખવાની તેની પદ્ધતિ. સવર નિર્જરાના દ્વાર બંધ કરવાની તેની રીતિ. વ્યાજખાઉ ચાહુદી સાથે મમતાની સરખામણી સસારકારાગ્રહમાં કેદ રાખવાની તેની રીતિ. વગેાવનારી મમતા સર્વ દુઃખનુ કારણ મમતા, નરની વિટુંઅના રાવનાર મમતા. મશ્કરી કરાવનાર મમતા. સુજ્ઞ પાસે પણ હાસી કરાવનાર