________________
પદ્યવિવેચન વિષયસંક્ષેપ.
155
વ્યાખ્યા વિષયપ્રતિભાસજ્ઞાન. ચાગજ્ઞાનમાં અનુભવની મુખ્યતા. અજ્ઞાન મદિરાપાન, તે કરનાર જેવી પ્રાણીની સ્થિતિ. અનુભવજ્ઞાનથી અનાદિ નિદ્રાના ત્યાગ, ઘટમમાં ન્યાતિની જાગૃતિ અને સ્વપર વિવેચન. ચૈાગજ્ઞાનમાં વિવેકની આવશ્યકતા સ્વાર્થસંબંધનુ સ્વરૂપ, અનુભવનુ સ્વરૂપ અન્યને મતાવવાની વિષમતા, તેની નિશાની પ્રેમનું અચૂક તીર જેને લાગે તે સ્થિર રહે છે. આનંદધન ચાવીશી ટાંચણુનાદાસક્ત મૃગ પ્રાણુની બેદરકારી ચેણીએ પ્રેમની આસક્તિમા અપૂર્વ રાગ ખતાવતા તૃણુ પેઠે ઋદ્ધિને ત્યાગ કરે છે અને આત્મજ્ઞાનમાં રમણ કરે છે. નાનું સ્વરૂપ જગતથી બેદરકાર ચેગી. નિરાશી ભાવ. જી. ૧૬થી ૨૩
પાંચમું પદ-આશાવરી અવધુ નટનાગરફી બાજી. (આનંદઘન અને નટનાગર.) સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી ચેતનજીની માજી. નાગરિક ળામાજ નટ. બ્રાહ્મણ કાછ શબ્દના અંતર્ભાવ. સિદ્ધ દશામાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું દ્રવ્યના છ સામાન્ય ગુણુ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સત્ત્વ અને અગુરૂ લઘુત્વ. એ છની વ્યાખ્યા પ ્ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સિદ્ધ દશામાં પણ એ દ્રશ્ય લક્ષણની હાજરી આત્માને એકાત નિત્ય માનનાર મતની સમીક્ષા વૈદ્ધ ક્ષણિક વાદ ત્રિપદી. એકના અનેક અને અનેકના એક થાય છે એવી તેની ખાજી છે. તેપર ત્રણ દૃષ્ટાતા મ્નના ઘરેણાં, જળનાં તરંગા, માટીના પા. પર્યાયપલટન ગુણ્ અને પર્યાયની વિસ્તૃત વ્યાખ્યા મૂળ સ્વરૂપે એકતા આત્માવ તુ નથી ગુણગુણીના અભેદ અનેક રૂપે થવાનુ કારણુ કર્મસંબંધ. તિર્યંગ સામાન્ય શક્તિ, ઊર્જા સામાન્ય શક્તિ આવી માજી રમનાર નટને સમજનારની વિચક્ષણતા સર્વ જીવની સમાનતા તે વિષયપર દેવચન્દ્રજીના આગમસાર ગ્રંથ આઠ રૂચક પ્રદેશની સમાનતા નૈગમનયથી સર્વ જીવની સરખી સત્તા સપ્તભંગી તથા નયનુ સ્વરૂપ દ્રવ્યાર્થિક અને પાઁયાર્થિક નયા નૈગમનય સંગ્રહનય વ્યવહારનય ઋનુસૂદનય શબ્દનય સમભિરુઢનય એવભૂતનય જીવ–આત્માપર સાત નયાનુ અવતરણ પ્રમાણ: પ્રત્યક્ષ અને પરીક્ષ તેની વ્યાખ્યા અનુમાન પરીક્ષ, ઉપમાન પરાક્ષ, આગમ પક્ષ મતમરત પ્રાણી આવુ સ્વરૂપ દેખી શકતા નથી અભિનદન રતવનમા ઉક્તિ આનંદધનના ઊંડા અવ એપ. વેદાતમાં આત્માની સત્તા જૈનમાં તેની ન્યારી સત્તા વેટ્ટાંત મત પ્રમાણે ભિન્નતા દેખાવામાં માયાનુ કારણ અદ્વૈતવાદમાં વિરોધ નટનાગરની માછનુ રહસ્ય, આત્મસ્વરૂપજ્ઞાનની મહત્તા એક ભાવમાં સર્વ ભાવનુ જ્ઞાન Y ૪૩ થી ૪૧.
છઠ્ઠું પદ્મ–સાખી આત્મ અનુભવ રસિકના અજબ વૃત્તાંત કેવળીભગવાન તે જાણી શકે સાખીઓનુ રહસ્ય અનુભવપર વિવેચન અનુભવીના કાર્યમા મૃદુતા, વર્તનમા વિવેક, વિચારણા અને કાર્યપ્રણાલીમાં અસાધારણ ઉચ્ચ ભાવ વેદ અને વેદીના દ્વેષ સમયસારમા બનારસી શામથી. માહારી ખાલુડી સંન્યાસી. ચાર આશ્રમ સંન્યસ્તાશ્રમ, દેહદેવળ મઢમાં રહેલ ચેતનની યોગસાધના હેમચંદ્રાચાર્યે