________________
૩૫ર,
હરિભદ્રસૂરિ , [ પુરવણ આ પ્રમાણેની હકીકત કહાવલીમાં પ્રથમ પરિચ્છેદના અંતમાં અપાઈ છે.
પૃ. ૪૭, પં. ૧૮. પ્રચ૦ પહેલાં ઉમેરોઃ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગ સંચરેલા દેવેન્દ્રસૂરિકૃત કમ્મવિવાગ (ગા. ૮)ની પત્ત વૃત્તિ (પૃ. ૨૨).
પૃ. ૫૦, ૫. ૧૨. અંતમાં નીચે મુજબનું શીર્ષક ઉમેરેઃ ગ્ર વિષે અર્વાચીન નામનિર્દેશ–
પૃ. ૫૩–૫૪. આમાં નીચે મુજબના નામ યથાસ્થાન ઉમેરે –
(૨૬ અ) કુલય [કુલક], (૩૪ અ) જ બુ(ભૂ)ઠી પક્ષેત્રસમાસ, (૪૨ અ) જ્ઞાનચિત્રિકા, (૪૩ અ) જ્ઞાનપત્રક (?), (૫૩ અ) દરિસણસત્તરિ, (૬૩ અ) દ્વિજવદનચપેટિકા (૮૦ અ) નાનાચિત્રિકા, (૧૦૮ અ) બેટિકનિરાકરણ, (૧૪૮ અ–ઈ) શિષ્યહિતા, (૧૪૮ ઈ) શ્રાવકધર્મ, (૧૬૮ અ) સંબોધતત્ત્વ, (૧૭૮ અ) સાવગધમ અને (૧૮૦ અ) સાવયપત્તિ .
પૃ. ૫૭, અંતિમ પ. આ તમામ ઉમેરેઃ કુલકે, શતક અને શિષ્યહિતાની સંખ્યા એકેક કરતા વધારે હોવા છતાં તેને એકેક ગણું ૧૮૫ની સંખ્યા દર્શાવાઈ હતી.
પૃ. ૫૮, ટિ. ૩. અંતમાં ઉમેરે
૧ આ મારી મુદ્રણાલચપુસ્તિકામા હતી, પરંતુ એનો એક અંશ છપાતી વેળા ગમ થતા જ ફરીથી લખાણ માંડમાંડ હુ તચાર કરી શકે તે વેળા આ હકીક્ત ચાર ન આવતા એ અહી મે આપી છે
૨ જુઓ જિ. ૨. કે. (વિ ૧, પૃ. ૪૨૨ )..