SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૩ अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया। મર્થવ કૃતા શેન વૃત્તિતિવિસ્તાર છે ૧૭ ” - “અથવા થી અન્ય પક્ષ રજૂ કરતાં જે ઉપર્યુક્ત ત્રણ પદ્યો અપાયાં છે તેને સારાશ હું નીચે મુજબ આપુ છું – આચાર્ય હરિભદ્ર ધર્મને બંધ કરાવનારા મારા ગુરુ છે અર્થાત એમના દ્વારા મને ધર્મને બેધ થયો છે. પ્રથમ પ્રસ્તાવમાં મેં ખરેખર ભાવથી એમને જ વિષે નિવેદન કર્યું છે. કુવાસનાથી પરિપૂર્ણ ઝેરને દૂર કરી જેમણે અચિન્ય શક્તિથી મારે માટે કૃપા વડે સુવાસનારૂપ અમૃતની રચના કરી એ હરિભદ્રસૂરિ નમસ્કાર છે કે જેમણે ભવિષ્યમાં થનારા એવા મને જાણીને અર્થાત આગળ ઉપર મારો જન્મ થનાર છે એમ જાણીને મારે જ માટે ચૈત્યવંદન સાથે સ બ ધ ધરાવનારી લલિતવિસ્તા નામની વૃત્તિ રચી. ઉપલક દૃષ્ટિએ આને વિચાર કરનાર એમ માને કે હરિભદ્રસૂરિ એ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ છે પરંતુ “અનાગત વિચારતા એ વાત સંગત જણાતી નથી. વળી પ્રથમ પ્રસ્તાવને જે અહીં નિર્દેશ છે તે પણ વાસ્તવિક નથી એમ સિદ્ધર્ષિના પિતાના કથનથી જાણું શકાય છે. આ ઉપરાત હરિભદ્રસૂરિના સમય ઉપર પ્રકાશ પાડનારા અન્ય સાધન તપાસતા પણ સિર્ષિના સાક્ષાત ગુરુ તરીકે એમનો ઉલલેખ થઈ શકે નહિ. તેમ છતા આવી ભૂલ ચપ્પના કર્તાએ કરી છે, કેમકે એમણે ચ પ્રકમાં હરિભદ્રસૂરિના પ્રબંધમા જે ઉપર્યુકત સિદ્ધષિનો વૃત્તાત આપે છે તેમાં પૃ પ૩માં એમણે સિદ્ધષિને હરિભદ્રસૂરિના સાક્ષાત શિષ્ય ગણ્યા છે. કેટલાક આધુનિક લેખકોએ પણ આવી ભૂલ કરી છે. - - જેમની કૃતિ દ્વારા બંધ થાય તેમને “ગુરુ” કહી શકાય. પછી ભલે, હ ૨૨
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy