SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા | જીવન અને ક્વન ૧૬૯ કથાને સકલકથા” કહી એમા કથાના સમરત અંશે આવી જાય છે એવો નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – “ समस्तफलान्तेतिवृत्तवर्णना समरादित्यादिवत् सकलकथा।" વિભાગ–સમગ્ર કતિ નવ વિભાગમાં વિભક્ત છે. દરેક વિભાગને “ભવ” કહ્યો છે. વિષય–આ ધર્મસ્થાનુયોગને લગતી કૃતિ છે. એ એક ધર્મકથા છે. એમા દુર્ગણને ભેગા થનાર અને આત્માની ઉન્નતિ સાધવા. સન્માર્ગે વિચરનાર એ બે વ્યક્તિના જીવન રજૂ કરાયાં છે. એમાં મુખ્ય બાબત નિદાન છે. અગ્નિશમ દેવ થયા પછી ગુણસેનને ભવોભવ એક યા બીજી રીતે હેરાન કરે છે અને એ રીતે નિદાનનું ફળ ભોગવે છે. - જેમ કાદંબરીમાં એક કથામાં બીજી ઉપકથાઓ છે તેમ આ કૃતિમાં પણ છે. કેટલીક ઉપકથાઓ પૂર્વ ભવ સબંધી છે. પ્રારંભમા નીચે મુજબની ચાર પ્રકારની કથાઓના લક્ષણે અપાયાં છે: (૧) અર્થ-કથા, (૨) કામ-કથા, (૩) ધર્મ-કથા અને (૪) સંકીર્ણ-કથા. ઉપમિતિભવપ્રપંચાથામા આ જ પ્રમાણે ચાર કથાઓના ૧ વિક્રમની ૧૧મી સદીના દિ નેમિચન્ટે ગેરમાર (કમ્મુકડ)ની નિમ્નલિખિત ગાથામાં “ધર્મકથા ”ને (અને સાથે સાથે સ્તવ -અને સ્તુનિના પણ) જે વિલક્ષણ અર્થ કર્યા છે એ અત્રે પ્રસ્તુત નથી – “सयलगेकगेकगहियार सवित्थर ससखेव । auસભ્ય -શુ- ૫કહી દો ળિયા | ૮૮” અથાત કેઈ વિષયના સર્વે અગોનું વિસ્તારથી કે સક્ષેપમાં વર્ણન કરનાર શાસ્ત્ર તે “તવ” છે, એક અ ગનું એ રીતે વર્ણન કરનાર શાસ્ત્ર તુતિ” છે, અને એક અ ગના કેઈ અધિકારનું વર્ણન કરનાર શાસ્ત્ર ધર્મકથા” છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy