________________
શાસન સયમથી ઝળહળતું થાય તેવા
પ્રયત્ન કરીશ
નિશ્રાએ આવેલાનુ પણ કલ્યાણ થઇ જાય તેવી સ્થિતિ, પેટ્ઠા થાય તા મને આનંદના કોઈ પાર રહેશે નહીં. મને આશા છે કે આપ મારી વિનતી ધ્યાનમાં લેશે.
આપના પુન્યાય હશે તે જ આપના તથા આપની નિશ્રાએ આવેલા સાધુઓના તેમજ શાસનના વિચાર કરી શકશે.
આપને જેઓએ સાચી સલાહ આપી નથી તેએએ આપનું તથા શાસનનુ" મહાન અહિત કરેલ છે. શાસનદેવ તેમને સત્બુદ્ધિ આપે.
આપ આપના પુન્યના ખળ ઉપર, શ્રીમ'ત ભક્તાની તાકાત ઉપર અને ભાળા લોકોને સમજાવવાની કળા ઉપર-આપને ત્યાં જે રીતે ચાલે છે તેવી જ રીતે ચલાપી શાસનના નાશ થાય તા પણ તેની પરવા નહીં કરેા તા મારે મારી શક્તિ મુજબ જે ઉપાચા કરવા છે તે ચાક્કસ કરીશ. સાધુસ સ્થાની પવિત્રતા ફેમ વધે અને શાસન સયમથી અળહળતું થાય તેવા પ્રયત્ન જરૂર કરીશ.
જ્ઞાનીઓ કહે છે કે અસચમીએ)ના મત્ર સિદ્ધ થતા નથી. સુરેન્દ્ર નગરની અંજનશલાકા થયા પછી ધર્મસ્થાનની શુ... સ્થિતિ થઈ તે જોનારને દુઃખના કાઇ પાર નથી. માટે હવે ભીલડીઆજી, ડીસામાં અ જનશલાકા સૌંચમી મહાપુરુષેાના હાથથી જ કરાવશે, જેથી સલ સઘનું કલ્યાણ થાય. એ જ વિનતી.
લી. સેવક દ્વીપરઢ વખતચંદ્રુના ૧૦૦૮ વ'ના સ્વીકારશેજી.
૧૦ / વિભાગ પહેલા (