SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસઘાત કર્યો છે. આ અપરાધ સામાન્ય નથી, તે ઈતિહાસકારો નેધ લીધા વિના રહેશે નહિ. શ્રી આચાર્યશ્રી ખરેખર જ્ઞાની બન્યા હતા તે આજે ઘણા બ લ સાધુઓ શાસનપક્ષ ઉપર સુવર્ણકળશ ચડાવી અનેક આત્માઓને મુક્તિ માર્ગે ચડાવી શકત. સ ઘનું કમભાગ્ય કે આ પ્રસંગો જોવા ન મળ્યા, કારણ કે શ્રી આચાર્યશ્રી વિધાન બની ગયા હતા. શ્રી આચાર્યશ્રી પાસે ઘણી દીક્ષાઓ થઈ તેનું કારણ તેઓશ્રી પાસે દેવગુરુની આજ્ઞાપાલન માટે બ ધન ન હતું, આથવના માર્ગો ખુલા હતા અને સંવર નિજર માટે કાઈ વ્યવસ્થા ન હતી. તેથી જ મોટા ભાગના ઓ લઈને અંતરથી નાગ્યા નહોતા. તેઓશ્રીએ નચાવ્યા તેમ નાચ્યા હતા. ખરેખર અંતરથી નાગ્યા હતા તે આજ્ઞા પાલનમાં અનેરો ઉત્સાહ હેત. સંસાર છોડવાની વાત કરી અને કાના સંસાર વધારી દીધા છે. આ સત્ય હકીકત, સંઘના હિત ખાતર, આગેવાન ભાઈઓએ વિચારી હેત તે ધર્મના નામે આવી અરાજકતા કરી શક્ત નહિ અને સંખ્યા ગણાવવા માટે આવી દીક્ષા કરી શકતા નહિ. દીક્ષા જેવી મહાન પવિત્ર ચીજની પ્રતિષ્ઠા ઘટાડી નાખી તેનું કારણ જ્ઞાની નહાતા, માટે જ સંયમની ખુમારી રાખી શકયા નહિ. અત્યાર સુધીના ઈતિહાસમાં કેઈ આચાર્ય કે ગચ્છાધિપતિએ સંયમના આરાધકને અન્યાય કરી, ત્રાસ આપી, અસંયમીઓને ફુલાવ્યાને એક પણ દાખલ જેવા કે સાંભળવા મળ્યું નથી, તે આચાર્યશ્રીએ કરી બતાવ્યું. શાસનપક્ષ આજે ધણીધારી વગરને બની ગયે તેનો લાભ લઈ પ્રતિષ્ઠા જાળવી શક્યા, પણ ચારિયન પ્રેમી ધર્મી આગેવાન ભાઈઓએ ઊંડા ઊતરી તપાસ કરી હતી તે ખાત્રી થાત કે અહી યા ધર્મના નામે ઘણી પિલ પડી ગઈ છે. આજે સત્ય હકીકતને ભલે મારી નાખી પણ ઇતિહાસકારે આ કાળા કૃત્યને કદી ભૂલશે નહિ. જગતમાં કઈ સંસ્થા એવી નથી કે સંસ્થાના નિયમને ન માને તે સંસ્થામાં રહી શકે. જેન શાસનની પવિત્ર સંસ્થામાં આજે છડેચોક દેવગુરુની આજ્ઞા ભાગનારા ગ૭ ધિપતિ બને, તેમની પાસેથી સાચા ધર્મની આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવું છે. શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે શ્રી હરતગિરિજીનું ટ્રસ્ટ સિદ્ધાંત વિરહનું છે તેમ કહેલ તે ટ્રસ્ટ ન સુધરે ત્યાં સુધી કોઈએ તેમાં પૈસો આપવો નહિ તે લેખિત પત્ર મારી પાસે છે, અને કહેલ કે જે ટ્રસ્ટ નહિ સુધરે તે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવીશ નહિ. તેઓશ્રીના વચન ઉપર વિશ્વાસ રાખી, ભાઈશ્રી કાંતિલાલ ઝવેરીને દુઃખ લાગવા છતાં, ટ્રસ્ટ સુધારવા પ્રયત્ન કર્યા. તેઓ ટ્રસ્ટ સુધરાવી શકયા નહિ. શ્રી હસ્તગિરિનું ટ્રસ્ટ અને તેને ઉદ્ધાર જે રીતે , ૧૪ | વિભાગ ત્રીજો
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy