SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ उपलब्धिहेतुनिरूपणम् । [૬. ૮૨अस्तीह सहकारफले रूपविशेपः समास्वाधमानरसविशेषादिति संहचरस्य ||८२॥ १ इयं च साक्षात् पोढाऽविरुद्धोपलब्धिरुक्ता । परम्परया पुनः संभवन्तीयमत्रैवान्तर्भावनीया । तद्यथा, कार्यकार्याऽविरुद्धोपलब्धिः कार्याविरुद्धोपलब्धौ । अभूदत्र कोशः कलशोपलम्भात् इति । कोशस्य हि कार्य कुशूलस्तस्य चाविरुद्ध कार्य कुम्भ इत्येवमन्या अप्यत्रैवान्तर्भावनीयाः ॥ ८२ ।। કાર્યાવિરુદ્ધોપલધ્યાદિનાં ઉદાહરણ– આ પર્વતના નિકુંજમાં અગ્નિ છે, કારણ કે-ધૂમ સ્પષ્ટ જોવામાં આવે છે–આ કાર્યની. ૭૮, $૧ “સાધ્યની સાથે અવિરુદ્ધ... ઉપલબ્ધિ છે એ પ્રમાણે પૂર્વસૂત્રમાંથી અહીં અને હવે પછીના સૂત્રમાં અનુવૃત્તિ કરી લેવી. ૭૮. વરસાદ થશે. કારણકે-તથાવિધ વાદળાં જોવામાં આવે છે-આ કારણની. ૭૯. S૧ પ્રસ્તુતમાં તથાવિધ એટલે અતિશય ઊંચા વગેરે વાદળાં સમજ્યાં. અર્થાત એવાં વાદળાં જે અવશ્ય વરસે. ૭૯. એક મુહૂર્ત પછી તિષ્યતારકાને ઉદય થશે. કારણ કે-અત્યારે પુનર્વસુનક્ષત્રને ઉદય જોવામાં આવે છે–આ પૂર્વચરની. ૮૦ S૧ તિવ્રતારા એટલે પુષ્ય નક્ષત્ર સમજવું. ૮૦. એક મુહૂર્ત પહેલાં પૂર્વગુની નક્ષત્રને ઉદય થઈ ગયો છે- આ ઉત્તરચરની. ૮૧. આ કેરીમાં રૂ૫ વિશેષ છે. કારણ કે ચાખવામાં આવતો રસ વિશેષ છે, આ સહુથરની. ૮૨. $૧ આ પ્રમાણે છ પ્રકારની સાક્ષાત્ અવિરુદ્ધોપલબ્ધિ કહેવામાં આવી. અને પરંપરાએ તે જે અવિરુદ્ધીપલબ્ધિઓ થાય છે, તેમને આમાં જ અન્તર્ભાવ કર. તે આ પ્રમાણે કાર્યકર્યાવિરુદ્ધોપલબ્ધિનો કાચ વિરુદ્ધોપલબ્ધિમાં અતર્ભાવ છે. જેમકે-અહીં કેશ હિતે, કારણ કે–કલશની ઉપલબ્ધિ થાય છે. અહીં કેશનું કાર્ય કુશૂલ છે અને તેનું અવિરુદ્ધ કાર્ય કલશ છે. આ પ્રમાણે અન્ય જે પરંપરાએ અવિરુદ્ધોપલબ્ધિઓ હોય તેમને ઉપરોક્ત અવિરુદ્ધોપલબ્ધિઓમાં અન્તર્ભાવ કરી લે. ૮૨. ___ अधुना विरुद्धोपलब्धिभेदानाहुःविरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा ॥८३॥ હવે વિરુદ્ધોપલબ્ધિના ભેદે જણાવે છે – પ્રતિષેધને સિદ્ધ કરનારી વિરુદ્ધોપલબ્ધિ સાત પ્રકારે છે, ૮૩. પ્રથમ વાર પ્રાણ પ્રારાથતિ तत्राद्या स्वभावविरुद्धोपलब्धिः ॥८४॥
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy