SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૮૬] पञ्चावयवप्रयोगप्रदर्शनम् ।। હવે મંદ મતિ શ્રોતાને સમજાવવા સાધમ્ય અને ધમ્ય દ્વારા પાંચ અવયવવાળી વ્યાખ્યાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ– ' શબ્દ પરિણતિમાન-અનિત્ય છે, પ્રયત્નથી ઉત્પન્ન થતો હેવાથી. જે પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થાય તે પરિણતિમાન હોય છે, જેમકે-થાંભલો, વળી જે પરિણતિ માન–અનિત્ય ન હોય તે પ્રયત્નથી ઉત્પન્ન થતો નથી. જેમકે–વંધ્યાપુત્ર, શબ્દ પ્રયતનથી ઉત્પન્ન થાય છે. માટે પરિણતિમાન છે–આ પ્રમાણે આ સાધ્યની સાથે અવિરુદ્ધ એવા વ્યાય હેતુની ઉપલબ્ધિ સાધ અને વૈધમ્ય (અવય -વ્યતિરેક) દ્વારા છે. હ૭. 61 આ સૂત્રમાં “શબ્દ પરિણતિમાન છે એ અંશ સાધ્યમથી વિશિષ્ટ ધમીના કથનરૂપ પ્રતિજ્ઞા છે અને “પ્રયત્નથી ઉત્પન્ન થતો હોવાથી એ હેતુ છે. તથા જે પ્રયત્ન દ્વારા ઈત્યાદિ કહ્યું છે તેમાં અન્વયવ્યાતિ પ્રદશન કરી સ્ત. ભરૂપ સાધમ્ય દૃષ્ટાંત અને “જે પરિણતિમાન ન હોય” ઈત્યાદિ કહ્યું છે તેમાં વ્યતિરેક વ્યક્તિનું પ્રદર્શન કરી વૈધ દાન્ત બતાવ્યું છે, “શબ્દ પ્રયત્નથી ઉત્પન્ન થાય છે એ ઉપનય છે અને માટે પરિણતિમાન છે એ નિગમન છે. હુર યદ્યપિ કાર્યાદિ હતુઓમાં પણ વ્યાખ્યત્વ છે, કારણ કે તેઓ પણ સાધ્યના વ્યાપ્ય છે, તે પણ તે વ્યાખ્યત્વ અહીં વિવક્ષિત નથી પરંતુ જે સાધ્ય. ની સાથે કથંચિત્ તાદાસ્યપરિણામને પામેલ હોય પણ કાર્યકારણાદિ રૂપ ન હોય એવું પ્રયત્નાનન્તરીયકવાદિ હેતુનું વ્યાપ્યસ્વરૂપ જ અહીં વિવક્ષિત છે. તેથી કેઈ દોષ નથી. ૭૭ (टि०) ध्वनिः परिणतिमानित्यादि । शब्दोऽनित्यः। यदा शब्दमुद्दिश्य प्रयत्नानन्तरीकत्वहेतुवशादनित्यत्वं साध्यते तदा विशिष्टं शब्दं पक्षीकृत्य प्रयत्नानन्तरीयकत्वं साधनमुपन्यसनीयम् । अन्यथा हि शव्दमात्रपरिग्रहे प्रयत्नानन्तरीयकत्वमव्यापकाऽसिद्धं स्यात् । नहि प्रयत्नानन्तरं सर्वशन्दानां जन्माऽस्ति । घण्टावण्वादौ वातादपि शब्दप्रादुर्भावात् । यद्यपीत्यादि ॥ व्याप्यत्वमिति हेतुत्वम् । कार्यादिहेतूनामिति कृतकत्वादीनामपि । तदिति कृतकत्वहेतुत्वम् । इहेति शब्दानित्यत्वे साध्ये ॥ तदात्मीभूतस्येति व्याप्यरूपसंजातस्य कृतकत्वादि. व्यतिरिक्तस्य । स्वरूपमिति विवक्षितम् ॥७८॥ अथ कार्याऽविरुद्धोपलब्ध्यादीनुदाहरन्तिअस्त्यत्र गिरिनिकुन्जे धनब्जयो धूमसमुपलम्भादिति कार्यस्य ॥७८॥ ६१ साध्येनाऽविरुद्धोस्योपलब्धिरिति पूर्वसूत्रादिहोत्तरत्र चानुवर्तनीयम् ॥ ७८ ॥ भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनादिति कारणस्य ॥ ७९ ॥ ६१ तथाविधेति सातिशयोन्नतत्वादिधर्मोपेतत्वं गृह्यते ॥ ७९ ॥ उदेष्यति मुहूर्त्तान्ते तिष्यतारकाः पुनर्वसूदयदर्शनादिति पूर्वचरस्य ॥ ८० ॥ १ तिष्यतारकेति पुण्यनक्षत्रम् ।। ८० ॥ उदगुर्मुहूर्तात्पूर्वं पूर्वफलान्य उत्तरफल्गुनीनामुद्गमोपलव्धेरित्युत्तरचरस्य।।८१॥
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy