SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ दृष्टान्तप्रयोगवैयर्थ्यम् । [૩, ૩રઆ સૂત્રની વ્યાખ્યા પણ સ્પષ્ટ જ છે. ૩૧. (प०) एतदपि तथैवेति निगदव्याख्यातमेव ॥३१॥ (टि.) एतदपि तथैवेति निगदव्याख्यातमेव ॥३१॥ अमुयोः प्रयोगौ नियमयन्ति---- अनयोरन्यतरमयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानु પ્રચાગની વિજેતા નક્કી $१ अयमर्थः-~-प्रयोगयुग्मेऽपि वाक्यविन्यास एव विशिष्यते, नार्थः । स चान्यतरप्रयोगेणैव प्रकटीबभूवेति किमपरप्रयोगेण ? इति ॥३२॥ હેતુના આ બંને પ્રકારના પ્રાગ વિષે નિયમન– આ બેમાંથી કેઈ એકનો પ્રયોગ કરવાથી સાધ્યનું જ્ઞાન થતું હોવાથી એક જ સ્થળે બીજાનો પ્રયાગ વ્યર્થ છે, ૩૨. $ ૧ હેતુના આ બન્ને પ્રકારના પ્રગમાં વાક્યરચનાની જ વિશેષતા છે પરંતુ અર્થની નથી. અને તે અર્થ તે કોઈ પણ એક પ્રકારના પ્રાગથી પ્રકટ થઈ જાય છે, તે પછી બીજા પ્રયોગની શી જરૂર છે ? ૩૨. 88 મથ થયુ “ તાહિ પરપ્રતિપુર (રૂ. ૨૮) ઊંતિ | तत्र दृष्टान्तवचनं तावन्निराचिकीर्षवः--तद्धि किं परप्रतिपत्त्यर्थ परैरङ्गीक्रियते ?, किंवा हेतोरन्यथानुपपत्तिनिर्णीतये ?, यहाऽविनाभावस्मृतये ?--इति विकल्पेषु प्रथमं विकल्पं तावद् दृषयन्तिन दृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति, तस्यां पक्षहेतुवचनयोरेव વ્યાપાર પર રૂરૂા. ६२ प्रतिपन्नाऽविस्मृतसंबन्धस्य हि प्रमातुरग्निमानयं देशो धूमवत्त्वान्यथानुपपत्तेरित्येतावतैव भवत्येव साध्यप्रतीतिरिति ॥३३॥ છુ ૧ દષ્ટાન્તાદિને પ્રયોગ પરને બોધનું કારણ નથી એમ કહેવામાં આવ્યું છે. તેમાંથી પ્રથમ દૃષ્ટાતવચનનું નિરાકરણ કરવાની ઈચ્છાથી સૂત્રકાર, દષ્ટાન્ત વચનનો અંગીકાર પર પ્રતિપત્તિ (બીજના જ્ઞાન) માટે છે, હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે છે કે અવિનાભાવ સંબંધ-વ્યાપ્તિ)ના સ્મરણ માટે છે ? આ ત્રણ વિકલ્પમાંથી પહેલા વિકલપના દૂષણનું કથન કરે છે દૃષ્ટાન્તવચન પરને બંધ કરાવવાને સમર્થ નથી, કારણ કે બીજાના બોધમાં પક્ષ અને હેતુવચનને જ વ્યાપાર જોવામાં આવે છે, ૩૩. $ ૧ જેણે સંબંધને પ્રથમ જા હોય અને તેને ભૂલ્યો પણ ન હોય, એવા પ્રમાતાને તો “આ પ્રદેશ અગ્નિવાળે છે, કારણ કે અગ્નિ ન હોત તે છૂમ ન હત” માત્ર આટલું કહેવાથી જ, અર્થાત્ પક્ષ અને હેતુવચનથી જ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે. ૩૩. (५०) प्रतिपन्नाविस्मृतसम्बन्धस्येति पूर्वज्ञाताऽविस्मृतसम्बन्धस्य ॥३३॥ (टि०) तद्धीति दृष्टान्तवचनम् ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy