SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ૨૬ ] हेतुप्रयोगनिदर्शनम् । ४९ પ્રાસંગિકની ચર્ચા કરીને હવે પૂર્વે કહેલ પક્ષ અને હેતુના વચનરૂપ પરાર્થોનુમાનનું સમર્થન કરે છે– પક્ષ અને હેતુને પ્રયોગ એમ બે જ અવયવો પરને બંધ કરાવવામાં કારણ છે, પરંતુ દુષ્ટાત આદિને પ્રવેગ કારણ નથી. ૨૮. $ ૧ સૂત્રમાં કહેલ “આદિ પદથી ઉપનય અને નિગમનાદિનું ગ્રહણ કરવું. આ પ્રમાણે કહેવાથી–બૌદ્ધ સંમત વ્યાપ્તિયુક્ત પક્ષધર્મતાના ઉપસંહાર રૂપ; ભટ્ટ, પ્રાભાકર (બને મીમાંસક) તથા કાપિલ (સાંખ્ય)ને માન્ય પક્ષ, હેતુ અને દષ્ટાન્તરૂપ, તથા નૈયાચિક અને વૈશેષિકને સંમત–પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમનરૂપ અનુમાનનું નિરસન થયું જાણવું. કારણ કે-વ્યુત્પન્નમતિ પ્રમાતાને પક્ષ અને હેતુ વચનનો જ ઉપયોગી છે. ૨૮. पक्षप्रयोगं प्रतिष्ठाप्य हेतुप्रयोगप्रकारं दर्शयन्तिहेतुप्रयोगस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥२९॥ ११. तथैव साध्यसंभवप्रकारेणैवोपपत्तिस्तथोपपत्तिः । अन्यथा साध्याभावप्रकारेणानुपपत्तिरेवान्यथानुपपत्तिः ॥२९॥ પક્ષપ્રાગની પ્રતિષ્ઠા કરીને હેતુપ્રયોગના પ્રકારનું કથન– હેતુપ્રગ-૧ તાપપત્તિ અને ૨ અન્યથાનુપપત્તિ-એમ બે પ્રકારે છે. ૨૮. $ ૧ તથ્ર–એટલે કે-સાધ્યને સંભવ(સત્તા) હોય તે જ હેતુની ઉપપત્તિ થાય તે તપપત્તિ છે. અન્યથા એટલે સાધ્યને અભાવ હોય ત્યારે હેતુની અનુપપત્તિ જ હોય તે અન્યથાનુપપત્તિ છે. ૨૯ अमू एव स्वरूपतो निरूपयन्ति-- सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः, असति साध्ये हेतोरनुपप निगदव्याख्यानम् ॥३०॥ હેતુના એ બન્ને પ્રકારનું સ્વરૂપ સાધ્ય હોય તો જ હેતુનું હોવું તે તાપપત્તિ છે, અને સાધ્ય ન હોય તે હેતુનું પણ ન જ હેવું તે અન્યથાનુયપત્તિ છે. ૩૦. વ્યાખ્યા સ્પષ્ટ છે. ૩૦ प्रयोगतोऽपि प्रकटयन्तियथा कृशानुमानयं पाकप्रदेशः, सत्येव कृशानुमत्त्वे धूमवत्त्वस्योपपत्तेः, ___असत्यनुपपत्तेर्वा ॥३१॥ एतदपि तथैव ॥३१॥ હેતુના બંને પ્રકારના પ્રગનું પ્રદર્શન– જેમ કે-આ પાકશાલા-રસોડું અગ્નિવાળું છે, કારણ કે અગ્નિ હોય તો જ ધૂમ હોય છે, અથવા અગ્નિ ન હોય તે ધૂમ પણ હેતું નથી. ૩૧.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy