SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ.૨૮] साध्यनिरूपणम् । સાધ્યવિજ્ઞાન એમ ૧૦ મા સૂત્રમાં કહેલ છે. માટે સાધ્યલક્ષણનું નિરૂપણું– અપ્રતીત, અનિરાકૃત અને અભીતિ હેય તે સાધ્ય છે. ૧૪. “ $1. અપ્રતીત એટલે અનિશ્ચિત, અનિરાકૃત એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અબાધિત અને અભીસિત એટલે સાધ્ય તરીકે ઈષ્ટ સમજવું. ૧૪. अप्रतीतत्वं समर्थयन्तेशङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम्॥१५॥ १. एवंविधमेव हि साध्यम्, अन्यथा साधनवैफल्यात् ॥१५॥ સાધ્યના અપ્રતીત વિશેષણનું સમર્થન– જેમને વિષે શંકા, વિપર્યય અને અનધ્યવસાય હેય એ સાથે બને છે, તે જણાવવા માટે “અપ્રતીત એમ કહેવામાં આવ્યું છે. ૧૫. હ૧ આવા લક્ષણથી યુક્ત જ “સાધ્ય હોય છે. અન્યથા હોય તે તેની સિદ્ધિ કરવી એ વ્યર્થ બની જાય છે. ૧૫. अनिराकृतत्वं सफलयन्तिप्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ॥१६॥ ६१. प्रत्यक्षादिविरुद्धस्य धनञ्जयादौ शैत्यादेः ॥१६॥ સાધ્યના અનિરાકૃત વિશેષણની સફલતા પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત પદાર્થ સાધ્ય થઈ ન જાય, તે માટે “અનિ. રાકૃત' એ વિશેષણનું ગ્રહણ કરેલ છે. ૧૬. હૃ૧ અગ્નિ આદિમાં શૈત્ય આદિની સિદ્ધિ કરવી એ પ્રત્યક્ષ આદિ પ્રમાશુથી વિરુદ્ધ-બાધિત છે. ૧૬ अभीप्सितत्वं व्यञ्जयन्तिअनभिमतस्यासाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम् ॥१७॥ ६१. अनभिमतस्य साधयितुमनिष्टस्य ॥१७॥ સાધ્યના “અભીસિત પદની સાર્થકતા– જે પદાર્થ સાધવાને-સિદ્ધ કરવાને અનભિમત હોય તે પદાર્થ સાધ્ય બનતે નથી એ જણાવવા માટે અભીસિત વિશેષણ ગ્રહણ કરેલ છે. ૧૭. અનભિમત એટલે સાધવાને અનિષ્ટ. ૧૭. साध्यत्वं सूत्रत्रयेण विषयविभागेन सङ्गिरन्तेव्याप्तिग्रहणसमयाऽपेक्षया साध्यं धर्म एवान्यथा तदनुपपत्तेः ॥१८॥ ६१ धर्मो वह्निमत्त्वादिः, तस्या व्याप्तेरनुपपत्तेः ॥१८॥ વિષયને વિભાગ કરી ત્રણ સૂત્ર દ્વારા સાધ્યનું નિયમન કરી બતાવે– વ્યાપ્તિ ગ્રહણ કરવાના સમયે ધર્મ જ સાધ્ય હોય છે, અન્ય પ્રકારે વ્યાપ્તિ ઘટી શકતી નથી. ૧૮.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy