SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ दृष्टान्ताभासः। [ ૬. દૂર સાથધર્મા, ૫ સંદિગ્ધસાધનધર્મા, સંદિગ્ધોભયધર્મ, ૭ અનન્વય, ૮ અપ્રદશિતાન્વય, ૯ વિપરીતાન્વય ૫૯ ૧ સૂત્રમાં ઈતિ” શબ્દ પ્રકારની સમાપ્તિ માટે છે, અર્થાત સાધમ્મદષ્ટન્તાભાસને આટલા જ પ્રકારો છે એમ જાણવું. ૫૯. क्रमेणामून् उदाहरन्तितत्रापौरुषेयः शब्दोऽमूर्तत्वाद् दुःखवदिति साध्यधर्मविकलः ॥१॥६०॥ ६१ पुरुषव्यापाराभावे दुःखानुत्पादेन दुःखस्य पौरुषेयत्वात् । तत्रापौरुपेयत्वसाध्यस्यावृत्तरयं साध्यधर्मविकल इति ॥१॥६०॥ तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव हेतो परमाणुवदिति साधनधर्म વિવાહર મેરાદ્દશા ६.१ परमाणौ हि साध्यधर्मोऽपौरुपेयत्वमस्ति, साधनधर्मस्त्वमूर्तत्वं नास्ति, मूर्त्तत्वात् परमाणोः ॥२॥६१॥ સાધમ્મષ્ટાન્નાભાસનાં અનુક્રમે ઉદાહરણે– સાધ્યધર્મવિકલ, જેમકે શબ્દ અપરાય છે, અમૂર્ત હેવાથી, દુઃખની જેમ. ૬૦ ૬૧ પુરુષના વ્યાપાર વિના દુપત્તિ થતી નથી માટે દુખ પૌરુષેય છે. તેથી કરીને આ દુઃખરૂપ દષ્ટાન્તમાં અપૌરુષેયાત્મક સાધ્ય નથી માટે સાધ્યધર્મવિકલ નામના દષ્ટાતાભાસનું આ ઉદાહરણ છે એમ જાણવું ૬૦ તે જ પ્રતિજ્ઞા અને તે જ હેતુમાં પરમાણુરૂપ દૃષ્ટાન સાધનધર્મથી વિલ છે, ૬૧ $૧ દૃષ્ટાન્તરૂપ પરમાણુમાં અપૌરુષેયત્વ સાધ્ય તો છે, પરંતુ અમૂલ્તત્વરૂપ સાધન તેમાં નથી, કારણ કે પરમાણુ મૂર્ણ છે, માટે “સાધનધર્મવિકલ નામના દૃષ્ટાન્તાભાસનું આ ઉદાહરણ છે એમ જાણવું ૬૧. (टि०) तस्यामेवेति अपोरुषेयः शब्दोऽमूतत्वात् परमाणुवत् ॥६१॥ इति श्रीसाधुपूर्णिमागच्छीयश्रीमदाचार्यगुणचन्द्रसूरिशिष्यपं०ज्ञानचन्द्रविरचिते रत्नाकरावतारिकाटिप्पनके षष्ठः परिच्छेदः ॥छ।। गं० २०६ अ २१ ॥ छ । श्रीः ॥ ઢાહિત્યમવધવિના રૂાદરા तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव च हेतौ कलशदृष्टान्तस्य पौरुषेयत्वान्मूर्तत्वाच्च साध्यसाधनोभयधर्मविकलता ॥३॥६२॥ કલશરૂ૫ દુષ્ટાન્ત ઉભયધર્મવિકલ છે. ૬૨. $૧ તે જ પ્રતિજ્ઞા અને તે જ હેતુરૂપ અનુમાનમાં કલશ દૃષ્ટાતમાં અપૌરુષેયત્વ સાધ્ય અને અમૂર્તવ સાધન એ બને ધર્મો નથી, માટે આ ઉભયધર્મવિકલ” નામના દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. ૬૨.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy