SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૭] हेत्वाभासः। २८९ ' g૧૪ શંકા–અન્ય દાર્શનિક અકિંચિત્કર નામને હેવાભાસ કહ્યો છે, જેમકે, સાધ્ય પ્રતીત હોય ત્યારે અથવા પ્રત્યક્ષાદિથી નિરાકૃત હોય ત્યારે હેતુ અકિંચિત્કાર છે. પ્રતીતનું ઉદાહરણ–જેમકે, શબ્દ શ્રવણને વિષય છે, કારણ કે તે શબ્દ છે. પ્રત્યક્ષાદિનિરાકૃતનું ઉદાહરણજેમકે અગ્નિ અનુષ્ણ છે, દ્રવ્ય હોવાથી. અહીં અનુષ્ણ સાદય સ્પશન પ્રત્યક્ષથી બાધિત છે. યતિએ વનિતાનું સેવન કરવું જોઈએ, કારણ કે તે પુરુષ છે ઈત્યાદિ. આ અનુમાનમાં વનિતા સેવનરૂપ સાથે આગમબાધિત છે તે તે અકિ. ચિકર હવાભાસ તમે એ કેમ ન કહ્યો ? સમાધાન–ભાઈ! અહીં પ્રશ્ન છે કે, આ અકિંચકર હેતુ નિશ્ચિતાન્યથાનુપપત્તિથી યુક્ત છે કે તેનાથી રહિત છે? પહેલે પક્ષ કહો તે હેતુ સમ્યફ હોવા છતાં પણ પ્રતીતસાણધર્મ વિશેષણ, પ્રત્યક્ષનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ અને આગમનિરાકૃતસાધ્ય ધર્મ વિશેષણાદિ પક્ષાભાસનું નિરૂપણ કરવું શક્ય નથી, એટલે તે પક્ષાભાસને કારણે જ અનુમાન દૂષિત થયેલ છે, અને જ્યાં પક્ષદોષ હોય ત્યાં અવશ્ય હેતુદોષ પણ કહેવો જોઈએ એવો નિયમ નથી. કારણ કે, તેમ માનવાથી દૃષ્ટાન્તાદિ દોષ પણ અવશ્ય કહેવાનો પ્રસંગ આવશે. બીજો પક્ષ માને તે જે હેવાભાસે કહ્યા છે, તેમાંથી કેઈ પણ એક હેવાભાસથી અનુમાનની દુષ્ટતા સિદ્ધ થઈ જશે. તે આ પ્રમાણે-અન્યથાનુપત્તિ વિષે જે અનધ્યવસાય, વિપર્યય કે સંશય હોય તે તેને અભાવ થાય છે, પણ બીજા કોઈ કારણે થતો નથી. અને તેમાં તે અનુક્રમે અસિદ્ધ, વિરુદ્ધ અને અન્નકાન્તિક હત્વાભાસ થાય છે. માટે કહેલ હેત્વાભાસેથી જુદે કોઈ અકિંચિકર નામને હત્વાભાસ નથી. __(पं.) यतिना वनिता सेवनीयेति इत्यागमनिराकृतः। अत्रेति अनैकान्तिकावसरे । अभिहित इति आचार्येण । अनध्यवसायाद्विपर्यायात् संशयाद्वा स्यादिति यथाक्रममसिद्धविरुद्धानैकान्तिकानां बीजानाम् । (टि.) नन्वन्योऽपीत्यादि । स इति अकिञ्चित्कराख्यः । अति हेत्वाभासप्रकरणे। तथाह्यन्यत्थेयादि ॥ अनध्यवसायादसिद्धः, विपर्ययाद्विरुद्धः, संशयादनैकान्तिकः । प्रकारेति असिद्धविरुद्धानेकान्तिकानां संभवे अन्या विधैव नास्ति ॥५७॥ १५ एवमेव न कालात्ययापदिष्टोऽपि । तथाहि-अस्य स्वरूपं कालात्ययापदिष्टः कालातीत इति; हेतोः प्रयोगकालः प्रत्यक्षागमानुपहतपक्षपरिग्रहसमयस्तमतीत्य प्रयुज्यमानः प्रत्यक्षागमबाविते विषये वर्तमानः कालात्ययापदिष्टो भवतीति । .अयं चाकिञ्चित्करदूषणेनैव दूषितोऽवसेयः । ૬ ૧૫ એ જ રીતે કાલાત્યયાપાદિષ્ટ નામનો હેવાભાસ પણ નથી. તે આ પ્રમાણે-પ્રત્યક્ષ અને આગમ પ્રમાણથી અનિરાકૃત પક્ષનું જે કાલે ગ્રહણ થાય 39.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy