________________
२५०
हेत्वाभासः ।
પક્ષાભાસનુ નિરૂપણુ કર્યાં પછી હેત્વાભાસનું નિરૂપણ— હેત્વાભાસ ત્રણ છે—અસિદ્ધ, વિરુદ્ધ, અને અનૈકાન્તિક. ૪૭ $1 નિશ્ચિતાન્યાનુપપત્તિ' નામનું હેતુનુ જે એક લક્ષ્ણુ છે, તે લક્ષણુની વિકલતા–(અભાવ)થી હેતુરૂપ ન હાવા છતાં હૅતુના હેતુ જેવા જણાતા હાય તે બધા હેત્વાભાસ છે. ૪૭ અસિદ્ધ હેત્વાભાસનુ લક્ષણ
સ્થાને નિવેશ થવાથી
જેની અન્યાથાનુપપત્તિ-(વ્યાપ્તિ-અવિનાભાવ) પ્રમાણથી પ્રતીત ન હોય તે અસિદ્ધ હેત્વાભાસ છે. ૪૭
[ ૬. ધર્મ
૧ વિપરીત અન્યથાનુપપત્તિ અને અનિશ્ચતઅન્યથાનુપપત્તિને કારણે અનુક્રમે વિરુદ્ધ હેત્વાભાસ અને અનેકાન્તિક હેત્વાભાસ હવે પછી આગળ કહેવાશે, માટે અહી' અપ્રતીતિને કારણે માત્ર એક જ અપ્રતીત અન્યથાનુપપત્તિ માકી કારણે જાણવી, અને હેતુની આ અપ્રતીતિ તે વિષેના અજ્ઞાનને કારણે, વિપ યને રહેલી અને સશયને કારણે હાય છે એમ જાણવુ'. ૪૮
અસિદ્ધ હત્વાભાસના પ્રકાર
અસિદ્ધ હેત્વાભાસ એ પ્રકારે છે—ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ. ૪૯. ૬૧ જે હેતુ વાદી પ્રતિવાદી ઉભયને અસિદ્ધ હાય તે ઉભયાસિદ્ધ છે અને જે હતુ વાદી કે પ્રતિવાદી એ ખન્નેમાંથી કાઈ એકને અસિદ્ધ હાય તે અન્યતરાસિદ્ધ છે. ૪૯.
ઉભયાસિદ્ધ હેત્વાભાસનું ઉદાહરણ
ઉભયાસિદ્ધ જેમકે-શબ્દ પરિણામી છે, કારણ કે-તે ચાક્ષુષ (ચક્ષુના વિષય છે. ૫૦,
૬૧ ચક્ષુદ્વારા ગ્રહણ કરાય(-વિષય કરાય) તે ચાક્ષુષ'. તેનાથી ભાવમાં ત્વ પ્રત્યય થવાથી ‘ચાક્ષુષત્વ’તેને હેતુમાં પંચમી વિભક્તિ થતાં ચાક્ષુષાત્ એ રૂપ સિદ્ધ થયું. આ ચાક્ષુષત્વ” હેતુ ઉભયાસિદ્ધ હેત્વાભાસનુ ઉદાહરણ છે. કારણ કે, વાદી પ્રતિવાદી ખન્નેને મતે શબ્દ શ્રવણુને જ વિષય છે પરંતુ ચક્ષુના વિષય નથી. ૫.
द्वितीयं भेदं वदन्ति -
अन्यतरासिद्धो यथा अचेतनास्तरवो विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणમળરહિતત્વાત
શા ९१ ताथागतो हि तरुगामचैतन्यं सावयन् विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणमरणरहितत्वादिति हेतूपन्यासं कृतवान् । स च जैनानां तरुचैतन्यवादिनामसिद्धः । तदागमे' द्रुमेव्वपि विज्ञानेन्द्रियायुषां प्रमाणतः प्रतिष्टितत्वात् । इदं च प्रतिवार्थसिद्धयपेक्षयोदाहरणम् ।
९१ वाद्यसिद्धयपेक्षया तु अचेतनाः सुखादयः, उत्पत्तिमत्त्वादिति । अत्र हि वादिनः सांख्यस्योत्पत्तिमत्वमप्रसिद्धम् तेनाविर्भावमात्रस्यैव सर्वत्र स्वीकृतत्वात् ॥ १॥
,
१ गमेषु इति टिप्पणसंमतः पाठः ।