________________
६.४१j पक्षाभासः।
२४३ - ૧ પ્રત્યક્ષનિરાકૃતસાધ્ય ધર્મ વિશેષણ, અનુમાનનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ, આગમનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ, લેકનિરાકતસાધ્યધર્મ વિશેષણ, સ્વવચન નિરા. કૃતસાધ્યધર્મ વિશેષણ, અને સૂત્રમાં કહેલ આદિ પદથી મરણ નિરાકૃતસાધ્યધર્મવિશેષણ, પ્રાયભિજ્ઞાનિરાકૃતસાધ્યધર્મવિશેષણ, તકનિરાકૃતસાધ્યમવિરોષણ, અને નિરાકૃતસાધ્યધર્મવિશેષણ એમ પક્ષાભાસના અનેક ભેદ થાય છે. ૪૦
(प.) प्रमाणवाक्यमिति स्याद्वादवाक्यम् । सुनयवाक्यमिति अवधारणवर्जम् ॥३९॥
(टि०) प्रतीतेत्यादि ।। आर्हतानिति जैनान् प्रति ॥ ते हीति जिनागमज्ञाः । तेषामिति. जिनपदपद्मप्रणयिनाम् । व्यर्थ इति निष्फरः । तत्प्रयोग इति तस्य समस्ति जीव इत्यादेरवधारणरहितस्य प्रयोगः । अस्येति प्रतीतसाध्यधर्माविशेषणस्य ॥३९॥
एपु प्रथमं प्रकारं प्रकाशयन्ति --- प्रत्यक्षनिराकृतसाध्यधर्म विशेषणो यथा नास्ति भूतविलक्षण आत्मा ॥४१॥ . १ स्वसंवेदनप्रत्यक्षेण हि पृथिव्यप्तेजोवायुभ्यः शरीरत्वेन परिणतेभ्यो भूतेभ्यो विलक्षणोऽन्य आत्मा परिच्छिद्यते, इति तद्विलक्षणात्मनिराकरणप्रतिज्ञा तेने बाध्यते, यथाऽनुष्णोऽग्निः, इति प्रतिज्ञा बाह्येन्द्रियप्रत्यक्षेण ॥४१॥ द्वितीयप्रकारं प्रकाशयन्ति-- अनुमाननिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति सर्वज्ञो
वीतरागो वा ॥४२॥ ६१ अत्र हि यः कश्चिन्नि सातिशयवान् , स कचित् स्वकारणजनितनिर्मूल. क्षयः यथा कनकादिमलो, निह सातिशयवती च दोषावरणे इत्यनेनानुमानेन सुव्य. क्तैव बाधा । एतस्मात् खल्वनुमानाद्यत्र क्वचन पुरुषधौरेये दोषावरणयोः सर्वथा प्रक्षयप्रसिद्धिः, स एव सर्वज्ञो वीतरागश्चेति । एवमपरिणामी शब्द इत्यादिरपि प्रतिज्ञा परिणामी शब्दः कृत कत्वान्यथाऽनुपपत्तेरित्याद्यनुमानेन वाध्यमानाऽत्रोदाहरणीया ॥४२।।
પ્રત્યક્ષનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ– ૭
ભૂતથી ભિન્ન આત્મા નથી, આ પ્રત્યક્ષ પ્રમાણથી નિરાકૃતસાધ્યધર્મ, વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ છે. ૪૧
૧ શરીરરૂપે પરિણામ પામેલ પૃથ્વી, પાણી, તેજ, અને વાયુરૂપ ભૂતેથી બાત્મા વિલક્ષણ (જુદો) છે એવું સ્વસંવેદન(સ્વાનુભવ)થી જાણી શકાય છે. અર્થાત્ આત્માનું ભૂતોથી વૈલક્ષય પ્રત્યક્ષ પ્રસિદ્ધ છે. તેથી છે શયનું નિરાકરણ કરનારી પ્રતિજ્ઞા આ પ્રત્યક્ષથી બાધિત છે. જેમકે અગ્નિ ઉષ્ણ નથી આ પ્રતિજ્ઞા બાહેન્દ્રિય પ્રત્યક્ષપ્રમાણ દ્વારા બાધિત થાય છે. ૪૧.
અનુમાનનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ–
સર્વજ્ઞ તે વીતરાગ નથી” આ અનુમાન નિરાકૃતસાધ્યધર્મવિશેષણ પક્ષાसास छे. ४२.
१ ज्ञाऽनेन मु।