________________
२३७
६. २४-1
प्रमाणाभासः। अज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पकसमारोपाः प्रमा
णस्य स्वरूपाभासाः ॥२४॥ अज्ञानात्मकं च, अनात्मप्रकाशकं च, स्वमात्रावभासकं च, निर्विकल्पकं च, समारोपश्चेति प्रमाणसंबन्धिनः स्वरूपाभासाः प्रमाणाभासाः प्रत्येयाः ॥२४॥
कथं क्रमेण दृष्टान्तमाचक्षतेयथा सन्निकर्षायस्वसं विदितपरानवभासकज्ञानदर्शनविपर्ययसंशया
नथ्यवसायाः ॥२५॥ अत्र सन्निकादिकमज्ञानात्मकस्य दृष्टान्तः, अस्वसंविदितज्ञानमनात्मप्रकाशकस्य, परानवभासकज्ञानं बाह्यार्थापलापिज्ञानस्य, दर्शनं निर्विकल्प कस्य, विपर्ययादयस्तु. समारोपस्येति ॥२५॥
कथमेषां तत्स्वरूपाभासता ? इत्यत्र हेतुमाहुः-- तेभ्यः स्वपरव्यवसायस्यानुपपत्तेः ॥२६॥ यथा चैतेभ्यः स्वपरव्यवसायो नोपपद्यते तथा प्रागुपदर्शितमेव ॥२६॥
सामान्यतः प्रमाणस्वरूपाभासमभिधाय विशेषतस्तदभिधित्सवः सांव्यवहारिकप्रत्यक्षाभासं तावदाहु:
सांव्यवहारिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ।।२७॥
सांव्यवहारिकप्रत्यक्षमिन्द्रियानिन्द्रियनिवन्धनतया द्विप्रकारं प्रांगुपवर्णितस्वरूपम् ॥२७॥
સ્વરૂપાભા નું લક્ષણ–
અજ્ઞાનાત્મક, અનામપ્રકાશક, સ્વરૂપમાત્રાવભાસ, નિવિકલ્પક અને સમારેપ એ બધા પ્રમાણુના સ્વરૂપાભાસો જાણવા ૨૪.
$૧ અજ્ઞાનાત્મક, અનાત્મપ્રકાશક, સ્વમાત્રાવભાજક, નિર્વિકલપક અને સમારોપ એ બધા પ્રમાણભાસે છે. ૨૪.
સ્વરૂપાભાસોના અનુક્રમે ઉદાહરણ--
જેમકે-સંનિષદ, અસ્વસંવિદિત, પરાનવભાસ, દર્શન અને વિપર્યય સંશય તથા અનધ્યવસાય. ૨૫
ફુલ આ સ્થળે સક્નિકર્ષાદિ એ અજ્ઞાનાત્મકનું, અસ્વસંવિદિત એ અનાત્મપ્રકાશકનું, પરાનવભાસકજ્ઞાન એ સ્વમાત્રાવાસકનું એટલે કે જે બાધાથનું પ્રકાશક નથી તેવું દર્શન, એ નિર્વિકલ્પનું તથા વિપર્યય, સંશય અને અનધ્ય. વસાય-એ સમાપનાં દૃષ્ટા છે એમ જાણવું. ૨૫.
ઉપરોક્ત સન્નિકર્ષાદિને સ્વરૂપાભાસક કહેવાનું કારણ