________________
२३८ प्रमाणाभासः ।
६. ३०કારણ કે તેમનાથી સ્વપરને નિશ્ચય કેમ થઈ શકતો નથી ? ૨૦.
૬૧ આ સનિકર્ષાદિથી સ્વપરને નિશ્ચય કેમ થઈ શક્તા નથી તે પ્રથમ પરિચ્છેદમાં જણાવેલ છે. ૨૬.
પ્રમાણના સ્વરૂપાભાસનું સામાન્યરૂપે વ્યવસ્થાપન કરીને વિશેષથી વ્યવસ્થાપન કરવાને ઈરછતા ગ્રંથકાર પ્રથમ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ભાસનું લક્ષણ જણાવે છે
જે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષના જેવું જણાતું હોય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ છે. ૨૭.
સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારે છે–ઈન્દ્રિય નિબંધન અને અનિન્દ્રિય નિબન્ધન–આ બન્નેના સ્વરૂપનું વર્ણન પ્રથમ બીજા પરિ છેદમાં કહેવાઈ गये छ. २७
(टि.) कथमेवामित्यादि । एपामिति संनिकर्षादीनाम् । तत्स्वरूपेति प्रमाणस्वरूपाभास. त्वम् । एतेभ्य इति सन्निकर्षादिभ्यः । प्रागिति सन्निकर्षादेः प्रमाणत्वाप्रमाणीकरणे । उप. दर्शितमिति स्वपरव्यवसायानुत्पादयुक्तिः प्रादुर्भावि। अत एव प्रमाणाभासत्वमित्यर्थः ॥२६॥
(टि.) सामान्यत इत्यादि । तदभिधित्सव इति विशेपेणाभासाभिधानाभिलाषुकाः । तदिति ज्ञानम् । तदामासमिति सांव्यवहारिकप्रत्यक्षाभासम् ॥२७॥
उदाहरन्ति - यथाऽम्बुधरेषु गन्धर्वनगरज्ञानं, दुःखे सुखज्ञानं च ॥२८॥
अत्रायं निदर्शनमिन्द्रियनिवन्धनाभासस्य, द्वितीयं पुनरनिन्द्रियनिबन्धनाभासस्य । अवग्रहाभासाद प्रस्तु तद्भेदाः स्वयमेव प्राज्ञैर्विज्ञेयाः ॥२८॥
पारमार्थिकप्रत्यक्षाभासं प्रादुष्कुर्वन्ति-. पारमार्थिकप्रत्यक्षमित्र यदाभासते तत्तदाभासम् ॥२९॥ पारमार्थिकप्रत्यक्षं विकलसकलस्वरूपतया द्विभेदं प्रागुक्तम् ॥२९॥
उदाहरन्तियथा शिवाख्यम्य राजरसंख्यातद्वीपसमुद्रेषु सप्तद्वीपसमुद्रज्ञानम् ॥३०॥
६१ शिवाख्यो राजर्षिः स्वसमयप्रसिद्रः, तस्य किल विभङ्गापग्पर्यायमवध्याभासं तादृशं वेदनमाविर्वभूवेत्याहुः सैद्धान्तिकाः । मनःपर्यायकेवलज्ञानयोस्तु विपर्य यः कदाचिन्न संभवति, एकस्य संयमविशुद्धिप्रादुर्भूतत्वात् , अन्यस्य समस्तावरणक्षयसमुत्यत्वात् । ततश्च नात्र तदाभासचिन्तावकाशः ॥३०॥
हार--
જેમકે-વાદળાઓમાં ગધવનગરનું જ્ઞાન થવું અને દુઃખમાં સુખનું જ્ઞાન थ. २८.
૭૧ સૂત્રમાં જણાવેલ દષ્ટાંતમાં પહેલું દૃષ્ટાંત ઈન્દ્રિયનિબન્ધનાભાસનું અને બીજું અનિન્દ્રિયનિબંધનાભાસનું છે. એ જ પ્રમાણે બન્નેના ભેદરૂપ