SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रमाणफलम् । ૨૩છે. - પ્રમાણ કરણ નામનું સાધન છે. કારણ તે-તે સ્વપર નિશ્ચયથી સાધક તમ છે. ૧૫. - ૬૧ અનેક સાધનેમાંથી જે સાધનના વ્યાપારથી ફલ-કાયની સિદ્ધિ થાય તેં સાધતમ છે તેવું સાધન કરણ કહેવાય છે. જેમકે-કુહાડાના વ્યાપારથી છેદનક્રિયા સિદ્ધ થાય છે, માટે છેદન ક્રિયામાં કુહાડે સાધકતમ છે, તેવી જ રીતે સ્વર વ્યવસાય–(નિશ્ચય) પ્રમાણથી સિદ્ધ થતું હોવાથી પ્રમાણ સાધકતમ હાઈ કરણ નામનું સાધન છે. * - ફર્ચ સારા સમર્થયતે– स्वपरव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं फलं तु साध्यम् , प्रमाणनिष्पाद्यत्वात् ॥१६॥ ६१ यत्प्रमाणनिप्पाचम् , तत् साध्यं, यथोपादानवुद्धयादिकं, प्रमाणनिष्पाद्य घ प्रकृतं . फलमिति । तन्न, प्रमाणादेकान्तेन फलस्याभेदः साधीयान् । सर्वथा तादात्म्ये हि प्रमाणफलयोन व्यवस्था, तद्भावविरोधात् । नहि सारूप्यमस्य प्रमाणम् , . अधिगतिः फलमिति सर्वथा तादात्म्ये सिध्यति; अतिप्रसक्तेः । ६२ ननु प्रमाणस्यासारूप्यव्यावृत्तिः सारूप्यम् , अनधिगतिव्यावृत्तिरधिगतिरिति व्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत् , नैवम् । स्वभावभेदमन्तरेणान्यव्यावृत्तिभेदस्याप्यनुपपत्तेः । कथं च प्रमाणस्याप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत्प्रमाणान्तरफलान्तरव्यावृत्त्या अप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न ચાલ્ તિ દા હવે ફલ સાથ છે એ કથનનું સમર્થન– સ્વ અને પરનો નિશ્ચય થવારૂપ અજ્ઞાન નિવૃત્તિ (નાશ) નામનું ફલ તે સાધ્ય છે, કારણ કે-તે પ્રમાણથી ઉત્પન્ન થાય છે. ૧૬. છુ જે પ્રમાણથી ઉત્પન્ન થવાગ્ય હોય તે તેનું “સાધ્ય છે. જેમકે-ઉપાપાન બુદ્ધિ આદિ, અને “સ્વપરવ્યવસિતિક્રિયારૂપ પ્રકૃત ફલ પણ પ્રમાણથી ઉતપન્ન કરાય છે, માટે તે સાધ્ય છે. તે કારણે પ્રમાણથી ફલને એકાત અભેદ ઉચિત નથી, કારણ કે એકાન્ત અભેદ કહેવાથી પ્રમાણ અને ફલની અવસ્થા જ બની શકશે નહિ, કારણ કે-એકાન્ત અભેદમાં પ્રમાણલભાવને વિરોધ છે. અર્થાત આ પ્રમાણ અને આ તેનું ફલ એ સંબંધ બની શકશે નહિ. કારણ કે-સર્વમાં તાદામ્ય હોય તે જ્ઞાનનું સારૂ (તદાકારતા)એ પ્રમાણ છે, અને અધિગતિ-વિષયનું જ્ઞાન) એ ફલ છે, એ પ્રમાણે અતિપ્રસંગ હેવાથી સિદ્ધ નહિ થાય. હર બૌદ્ધ–અસારૂણ્યની વ્યાવૃત્તિ તે સારૂપ્ય અને અનધિગતિની વ્યાવૃત્તિ તે અધિગતિ, એ પ્રમાણે વ્યાવૃત્તિના ભેદથી એક જ પ્રમાણુરૂપ વસ્તુમાં પ્રમાણ અને ફલની વ્યવસ્થા સિદ્ધ થશે,
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy