SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૮.] वस्तुनः संदलत्वात्मकत्वम् । રરં? तथाच स्थितं नित्यानित्यानेकान्तः कान्त एवेति । ૧૦૬ વળી પંચાશત્ ગ્રંથમાં પણ એમ કહ્યું છે કે“સુવર્ણ કળશ (ઘટ) નાશ પામ્યા તેથી પુત્રીને શક થયે, (તેજ સુવર્ણન) મુકુટ થયે તેથી પુત્રને હર્ષ થયા અને રાજાએ માધ્યસ્થતા ધારણ કરી આ સ્થળે પૂર્વાકારને નાશ થા, ઉત્તરાકારની ઉત્પત્તિ થઈ અને અને તે બનેના આધારરૂપ એક (સુવર્ણદ્રવ્ય) સ્થિત છે, માટે તથા પ્રકારના અનુભવથી તત્ત્વ ઉપાદાદિ ત્રણમય છે, એ સિદ્ધ થયું.” અને એ પ્રમાણે નિત્યાનિત્યરૂપ અને કાત એ જ કાંત સુંદર છે એ સિદ્ધ થયું. (५०) मौलाविति मुकुटे । तथा चेति तथा च सति । . ६११ एवं सदसदनेकान्तोऽपि । ६१२ नन्वत्र विरोधः । कथमेकमेव कुम्भादि वस्तु सच्च, असच्च भवति । सत्त्वं ह्यसत्त्वपरिहारेण व्यवस्थितम् , असत्त्वमपि सत्त्वपरिहारेण, अन्यथा तयोरविशेषः स्यात् । ततश्च तद्यदि सत् , कथमसत् ?; अथासत् , कथं सदिति ? । ६१३ तदनवदातम् । यतो यदि येनैव प्रकारेण सन्वम् , तेनैवाऽसत्त्वम् , येनैव चासत्त्वम् , तेनैव सत्त्वमभ्युपेयेत, तदा स्याद्विरोधः । यदा तु स्वरूपेण घटादित्वेन, स्वद्रव्येण हिरण्मयादित्वेन, स्वक्षेत्रेण नागरादित्वेन, स्वकालत्वेन वासन्तिकादित्वेन सत्त्वम्, पररूपादिना तु पटत्वतन्तुत्वग्राम्यत्वप्रैष्मिकत्वादिनाऽसत्त्वम् , તા થૈ વિરોધઘોડા g૧૧ એ જે પ્રમાણે સદુ-અસતૂપ અનેકાન્ત પણ સમજી લે.. g૧૨ યૌગ–આમાં તે વિરોધ દેષ છે, કારણ કે એક જ કુંભાદિ પદાર્થ સતુ અને અસત્ કઈ રીતે હોઈ શકે ? કારણ કે-અસત્વને ત્યાગ કરીને સત્ર અને સત્વનો ત્યાગ કરીને “અસવ રહેલ છે, અને જે સત્ અને અસત ને પરસ્પરના પરિહારરૂપ નહિ માને તો–સવ અને અસત્વને કંઈ ભેદ રહેશે નહિ, અર્થાત તે બન્નેને અભેદ થવાથી એકરૂપ બની જશે, અને તેથી કરીને તે ભાદિ પદાર્થ જે સત હોય તે અસત્ કઈ રીતે ? અને અસત હોય તે સત કઈ રીતે ? ર૩ જૈન-તમારું આ કથન નિર્દોષ નથી. કારણ કે જે પ્રકારે સત્ત્વ છે, તે જ પ્રકારે અસત્વ અને અસત્વ છે તે જ પ્રકારે સત્વ સ્વીકારવામાં આવે તે જ વિરોધ આવે, પરંતુ જે-સ્વરૂપથી ઘટાદિરૂપે, સ્વદ્રવ્યથી સુવર્ણાદિને, સ્વક્ષેત્રથી નાગરાદિને (નગરંકાદિમાં ઉત્પન્ન થયેલને) સ્વકાલથી વસંત ઋતુનો, એ પ્રકારે પદાર્થનું સત્વ હોય, અને પરરૂપાદિ એટલે-પટત્વ, તંદુત્વ,
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy