________________
क्षणभङ्गनिराकरणम् । - ". આમ હોવાથી જ કાર્યોથે સહકારિઓ ની અપેક્ષા છે એ ત્રીજો પક્ષ પણ યુક્ત નથી. કારણ કે પદાર્થ સમર્થ હોય કે અસમર્થ હોય તે પણ સહકારીઓ ઉપકારની જેમ અનુપગી છે. અને તે રીતે– * “પદાર્થ પિતે જ કાર્ય કરવાને સમથે છે તે સહકારીઓથી સયું” અર્થાત સમર્થ હોવાથી પોતે જ કાર્ય સિદ્ધ કરી લે છે, તે કાર્ય સિદ્ધ થઈ ગયા પછી સહકારીએ શું કરવાના ? અથવા પદાર્થ પિતે કાર્ય કરવાને અશક્ત છે, તો પણ સહકારીઓથી સયું, કારણ કે સહકારીઓ ગમે તેટલા હોય પણ પદાર્થ જ કાર્ય કરવાને અશક્ત હોય તે અર્થાત તેમાં ચોગ્યતા જ ન હોય તે સહકારી ઓ પણ શું કરી દેવાના છે”
શંકા-કાય અનેક કારણોને આધીન રહેવાના સ્વભાવવાળું હોવાથી તે સહકારીઓની અપેક્ષા રાખે છે અર્થાત પદાર્થને નહિ પણ કાર્યને સહકારીની અપેક્ષા છે.
સમાધાન–એમ પણ નથી. કારણ કે–કાય એવી અપેક્ષા રાખી શકે નહિ, કારણ કે તે પરતંત્ર છે. અને જે કાર્યને વતંત્ર માનવામાં આવે તે કાર્યતાને જ વ્યાઘાત (બાધ) થશે એટલે કે તે કાર્યપણું જ બેઈ બેસશે, કારણું કે સહકારીકારણરૂપ સામગ્રી સંપૂર્ણ હોવા છતાં તે સ્વતંત્ર હવાથી ઉત્પન્ન જે ન થાય-એમ સંભવે.
આ ઉપરથી એમ સિદ્ધ થયું કે કમથી અક્રમથી અર્થ ક્રિયાકારી ન હોય તે અસતું હોય છે, જેમકે-આકાશકમલ. અને તે રીતે અક્ષણિક રૂપે માન્ય પદાર્થ પણ કમ કે અક્રમથી અર્થ ક્રિયાકારી નથી, એથી વ્યાપક(ક્રમ-અકમ)ની અનું. પલબ્ધિ સિદ્ધ થાય છે, અને તે રીતે અક્ષણિક પદાર્થમાંથી કમ-અક્રમરૂપ વ્યાપકની વ્યાવૃત્તિ (અભાવ) થવાથી સત્વ તરીકે માન્ય વ્યાખ્યરૂપા અર્થ ક્રિયા પણ વ્યાવૃત્ત થઈને ક્ષણિકમાં જ વિશ્રામ પામે છે. એ પ્રમાણે વ્યાપ્તિની સિદ્ધિ થઈ . . . . . . . . . .
(प.)जनुपान्ध इति जोत्यन्धः । उपक्रान्तोऽयमित्यतोऽने यदुतेति गम्यम् । अनेककालावस्थितिवाद इयतोऽग्रे यत इति गम्यम् । यत् किंञ्चिदिति अस्तित्वादिकम् । क्षणिकत्ववादिति क्षणिकत्ववद् व्यापकम् । अन्यः प्रकार इति क्रमाक्रमान्यप्रकारः । तत इति स्थिरात् । व्यावर्त्तयत इत्यग्रे कथमिति. गम्यम् । पूर्वापरकालयोरिति अतीतानागतयोः । .. तस्येति कार्यस्य । अस्वतंत्रत्वादित्यतोऽग्रे कार्यस्येति शेषः । तदिति कार्यम् । .
(टि.) अकस्येत्यादि । जनुपान्ध इति भावस्योत्पत्ती. व्यये नौव्ये जन्मप्रभृत्यन्धः, तेन जन्मतः सुगतमतानुसारिणा भावानां क्षणिकत्वमेव कक्षीचक्रे । यतः कालत्रयस्थितिवादः सापवाद इति जगाद सुगतः । तिमिरादिरोगवशात् शैशवापगमेऽन्धभावी पुमान् पूर्वदृष्टार्थानुसारेण किंचित्स्मरति, जन्मान्धः किमपि न जानातीति भावः ।। तथाहि यदित्यादि । तच्चेति अर्थक्रियाकारित्वम् । विपक्षादिति नित्यादर्थक्रियाकारित्वं व्यावृत्तमिति सम्बन्धः । सत्त्वस्येति व्याप्यस्य । क्षणिकत्ववदिति सत्त्वं व्याप्यं क्षणिकत्वं व्यापकम् । तत इति स्थिरात्कालत्रयावस्थायिनः पदार्यात् । तयोरपिति मतीतानागतयोरपि ।