SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ अहम् अथ पञ्चमः परिच्छेदः । — — ષ્ટ इत्थं प्रमाणस्य स्वरूपसंख्ये समाख्याय विषयमाचक्षते___ तस्य विषयः सामान्य-विशेपाद्यनेकान्तात्मकं वस्तु ॥१॥ $१ तस्य प्रमाणस्य । विसीयन्ते निबध्यन्ते विषयिणोऽस्मिन्निति विषयो गोचरः परिच्छेद्यमिति यावत् । सामान्य-विशेषो वक्ष्यमाणलक्षणावादिर्यस्य सदसदाद्यनेकान्तस्य तत्तदात्मकं तत्स्वरूपं वस्त्विति । एवं च केवलस्य सामान्यस्य, विशेषस्य, तद्भयस्य वा स्वतन्त्रस्य प्रमाणविषयत्वं प्रतिक्षिप्तं भवति । ६२ अर्थतदाकर्ण्य कर्णानेडपीडिता इव योगाः संगिरन्ते । नन्वहो जैनाः ! केनेदं सुहृदा कर्णपुटविटङ्कितमकारि युष्माकम्-स्वतन्त्रौ सामान्यविशेषौ न प्रमाणभूमिरिति । सर्वगतं हि सामान्यं गोत्वादि, तद्विपरीतास्तु शबलशावलेयबाहुलेयादयो विशेषाः, ततः कथमेपामैक्यमाकर्णयितुमपि सकर्णैः शक्यम् ? तथा च सामान्य विशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यस्तत्वात् , यावेवं तावेवम् , यथा पाथःपावकौ, तथा चेतौ, तस्मात्तथा, ततो न सामान्यविशेषात्मकत्वं घटादेर्घटते । પ્રમાણના સ્વરૂપ અને સંખ્યા કહીને પ્રમાણના વિષયનું કથન– સામાન્ય, વિશેષ આદિ અનેકાનાત્મક વસ્તુ તેને વિષય છે. ૧. હું તેને એટલે પ્રમાણને, વિષય-જ્ઞાન જેમાં બંધાય તે વિષય છે, તે ગોચર કે પરિચછેદ્ય પણ કહેવાય છે. સૂત્રમાં “આદિ પદ ગ્રહણ કરેલ છે, તેથી જેમનું સ્વરૂપ આગળ કહેવાશે તે સામાન્ય અને વિશેષ જેમની આદિમાં છે, એવા સ-અસત, નિત્ય-અનિત્ય, અભિલાષ્ય-અનભિલાપ્ય આદિ ધર્મોનું પણ ગ્રહણ કરવું, એટલે કે- તે તે સામાન્ય-વિશેષ આદિ અનેકાન્તાત્મક-અનેક ધર્મયુક્ત વસ્તુ પ્રમાણને વિષય છે, એમ સમજવું. આ પ્રમાણે કહેવાથી જેઓ કેવળ સામાન્યને કે કેવળ વિશેષને અથવા સામાન્ય અને વિશેષ ઉભયને સ્વતંત્રરૂપે પ્રમાણને વિષય માને છે, તેમની માન્યતાનું નિરસન કર્યું છે. હર ઉપરોક્ત સૂત્રરચના સાંભળી જાણે કે કાન મરડવાથી પીડાએલા હોય તેવા યૌગ આ પ્રમાણે કહે છે–અહે છે જેને ! કયા હિતેચ્છુઓ તમારા કાનમાં આ ટાંકણાં માર્યા (એટલે કે-શલ્યયુક્ત કાન થવાથી બીજાનું કશું સાંભળી શકાય નહિ) કે સ્વતંત્ર સામાન્ય કે સ્વતંત્ર વિશેષ પ્રમાણને વિષય નથી ? સ્વાદરૂપ સામાન્ય તે સર્વગત (સર્વત્ર વ્યાસ) છે અને તેથી વિપહત શબલ-(ટપકવાળી ગાય) શામલેચ, બહલ (બહુ જ દૂધ દેનાર ગાય) બાહહેય આદિ વિશેનું ઐક્ય એકતા સકણ (વિદ્વાન) માનવથી સાંભળી પણ કેમ શકાય ? સામાન્ય અને વિશેષ બને પરસ્પર અત્યન્ત ભિન્ન છે,
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy