SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ १५६ सप्तमीनिरूपणम् । [૪, ૬કુંભ દ્રવ્યથી પાર્થિવરૂપે વિદ્યમાન છે પરંતુ જલાદિરૂપે નથી. ક્ષેત્રથી પાટલી પુત્રને છે પણ કાન્યકુબ્બાદિને નથી. કાળથી શિશિર ઋતુનો છે પરન્તુ વસન્તાદિ તુને નથી. ભાવથી શ્યામ છે પરંતુ રક્તાદિ રૂપે નથી, પરરપાદિ વડે પણ અસ્તિત્વ માનવામાં પરરૂપાદિની પ્રાપ્તિ થવાથી સ્વરૂપાદિની હાનિને પ્રસંગ આવશે. $૨. આ ભંગમાં જે “જ' એવું અવધારણ છે તે અનભિમત (અનિષ્ટ) ધર્મની નિવૃત્તિ (નિવારણ) માટે છે, એવી નિવૃત્તિ ન માનવામાં કશું ન કહ્યા બરાબર થઈ જશે. કારણ કે તે વાક્ય વડે પિતાના નિયત અર્થનું કથન તે થયું નથી. કહ્યું છે કે-વાકયમાં અવધારણ અવશ્ય કરવું જોઈએ, અન્યથા એ વાક્ય કઈક થળે અકથિત સમાન થઈ જશે, એટલે કે કહ્યા છતાં અભિપ્રેત અર્થ પ્રકટ નહિ કરી શકે. હંસ. “જકારનું ગ્રહણ કરવા છતાં એટલે કે કુંભ છે જ” એટલું કહેવામાં આવે અને સ્થા” પદનું ગ્રહણ કરવામાં ન આવે તે કુંભમાં ખંભાદિ સર્વ પ્રકારના અસ્તિત્વની પ્રાપ્તિ થશે, અર્થાત કુંભ સર્વ પ્રકારે અતિ બની જશે, અને તેમ થતાં પ્રતિનિયત સ્વરૂપની અનુપત્તિ થશે એટલે કે-કુંભ કુંભરૂપે નહિ રહે, તેથી પ્રતિનિયત સ્વરૂપના બોધ માટે સ્વાતુપદને પ્રયોગ કરે જરૂરી - છે, એટલે કે– આ ઘટાદિ પદાર્થ યાતુ (કથંચિત) સ્વદ્રવ્યાદિથી જ છે, પરંતુ પદ્રવ્યાદિથી પણ છે નહિ આવે અર્થ થશે. વળી, જ્યાં પણ આ સ્માતુપદને પ્રાગ ન કરી હોય ત્યાં પણ તે વ્યવચ્છેદ કરનાર “જકારની જેમ બુદ્ધિમાન પુરુષે જાણી જ લે છે. કહ્યું છે કે-“અગાદિવ્યવાદક “જકારને પ્રાગ ન હોય તે પણ જેમ તજજ્ઞ પુરુષો અર્થાત તેને જાણી જ લે છે તેમ પ્રયુક્ત ન હોય તે પણ સ્યાત્કારને તેઓ જાણી લે છે.” ૧૫. (प०) अन्यथेतररूपापत्त्येति अन्यथा पररूपेगाप्यस्तित्वेऽङ्गीक्रियमाणे । स्यादिति स्याच्छन्दः ॥१५॥ (fટ) તથહિ ફત્યાદ્રિ / અતિ ક્ષેત્રમાવાની છે અનમિત્તેતિ સ્વચોव्यवस्थापनार्थमित्यर्थः । इतरथेति स्वयोगव्यवस्थापनं विना | वाक्येऽवधारणमित्यादि । समत्वादिति तुल्यत्वात् । तस्येति वाक्यस्य । तत्प्रतिपत्तये इति । प्रतिनियतस्वरूपप्रतिपत्तये। अयमिति भावराशिः । असाविति स्याच्छन्दः । सोऽप्रयुक्त इति । स इति स्यात्कारशब्दः। तज्ज्ञैरिति स्यात्कारशब्दः ।।१५।। __ अथ द्वितीयभङ्गोल्लेखं ख्यापयन्ति- । स्यान्नास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः ॥१६॥ ६१ स्वद्रव्यादिभिरिख परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् वस्तुप्रतिनियमविरोधः । २ न चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमित्यभिधानीयम् । कथञ्चित्तस्य , वस्तुनि युक्तिसिद्धत्वात् साधनवत् । नहि कचिदनित्यत्वादौ साध्ये सत्त्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नन् , तस्य साधनाभासत्वप्रसङ्गात् ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy