SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ૨૨ अपोहनिराकरणम् । ૪ર (टि ० ) यतोऽर्थस्येत्यादि || अतात्त्विकत्वेनेति अभावस्वरूपतया । यथा वान्ध्येयः सत्त्वाभावात् स्वलक्षणान्तः प्रवेशं न लभते । सामान्येनेति सजातीयाद्विजातीयाच्च ॥ असमानमिति सजातीयात् परमाणुसमूहाद् व्यावृत्तौ सामान्ये घटः पटेन समम् पटो घटेन सह समानः आप्नोति । सर्वस्यापीति घटस्यापि सजातीयापरसमप्रघटेभ्यो व्यावृत्तत्वात्पटेन साम्यम् पटस्य सजातीयापरपटेभ्यो व्यावृत्त्याघटेन साम्यम् । तच्चेति सजातीयत्वम् । अन्येषामिति धवलादीनाम् । ९३४ अपि च यदि बुद्धिप्रतिबिम्बात्मा शब्दार्थः स्यात्, तदा कथमतो बहिरर्थे प्रवृत्तिः स्यात् ? । स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायाच्चेत् । ननु कोऽयमर्थाध्यवसायो नाम | अर्थसमारोप इति चेत्, तर्हि सोऽयमर्थानर्थयोरग्निमाणवकयोरिव तद्विकल्पविषयभावे सत्येव समुत्पत्तुमर्हति । न च समारोपविकल्पस्य स्वलक्षणं कदाचन गोचरतामञ्चति । यदि चानर्थेऽर्थसमारोपः स्यात्, तदा वाहदोहाद्यर्थक्रियार्थिनः सुतरां प्रवृत्तिर्न स्यात् । नहि दाहपाकाद्यर्थी समारोपितपाचकत्वे माणवके कदाचित् प्रवर्त्तते । रजतरूपताऽवभासमानशुक्तिकायामिव रजतार्थिनो अर्थक्रियार्थिनो विकल्पात् तत्र प्रवृत्तिरिति चेत् । भ्रान्तिरूपस्तर्ह्ययं समारोपः, तथा च कथं ततः प्रवृत्तोsर्थक्रियार्थी कृतार्थः स्यात् । यथा शुक्तिकायां प्रवृतो रजतार्थ कियार्थीति । $૩૪. વળી, શબ્દાર્થ બુદ્ધિપ્રતિભિખરૂપ હોય તે-શબ્દથી બાહ્ય અથમાં કઈ રીતે પ્રવૃત્તિ થશે ? બૌદ્ધબુદ્ધિના પ્રતિભાસરૂપ અનથ (અન્યાાહ)માં અને અધ્યવસાય (નિશ્ચય) થવાથી પ્રવૃત્તિ થશે. જૈન—અહીં' પ્રશ્ન એ છે કે અર્થના અધ્યવસાય એટલે શુ ? મૌદ્ધ અર્થના અધ્યવસાય એટલે અને સમારેાપ જૈન—તમારા કહેલ આ અસમારેાપ -અર્થ અને અનથ મને અગ્નિ અને માણવક (છેાકરા)ની જેમ વિકલ્પના વિષય હોય ત્યારે જ ઘટી શકે છે, પરંતુ સ્વલક્ષણરૂપ અ તા કદી પણ સમારેાપ વિકલ્પને વિષય બનત જ નથી. અને જો અનમાં અને સમારેાપ હોય તે વાદહાર્દિ અ ક્રિયાના ઇચ્છુક પુરુષોની કદી પ્રવૃત્તિ થશે જ નહિ, કારણ કે-જગમાં દાહુપાકાઢિ અથક્રિયાની ઇચ્છાવાળા કેાઈ પણ પુરુષ જેમાં અગ્નિ ધમ ના આરેપ કરવામાં આવ્યા છે, એવા માણુવક (છેકરા)માં કદી પણ પ્રવૃત્ત થતા નથી. બૌદ્ધ રજતરૂપે જણાતી છીપલીમાં રજતાથી પુરુષની જેમ પ્રવૃત્તિ થાય છે, તેમ અ ક્રિયાના અથી પુરુષની સમારોપિત પદાર્થમાં વિકલ્પ જ્ઞાનથી પ્રવૃત્તિ થાય છે જૈન—તે પછી સમારેાપ ભ્રાન્તિરૂપ જ છે, અને એ રીતે ભ્રાન્તિરૂપ સમારાપથી પ્રવૃત્ત થયેલો અક્રિયાના અથી પુરુષ કઈ રીતે કૃતાર્થ થઈ શકે ?
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy