SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૨૧] अभावस्याजनकत्वम् । ૨૩૭ डिम्भाऽऽरम्भशक्तिरेकास्ति-इति यानि तच्छक्तियुक्तानि, तानि तत्कार्योत्पादकानि-इति नायं नः कलङ्कः संक्रामति । भवतां पुनरत्राप्ययं प्रादुर्भवन् दुष्प्रतिषेधः, येषां वृश्चिकगोमयसाधारणमेकं किञ्चिन्नास्ति । न च प्रागभावप्रध्वंसाभावोत्तम्भकादीनामप्येक किञ्चित्तुल्यं रूपं वर्त्तते । इति नानियतहेतुकत्वेन दुर्विधदैवेनेवामी मुच्यन्ते । - ६२१ एतेन भावस्वभावोऽप्यभाव एवास्तु हेतुर्न त्वतीन्द्रियशक्तिस्वीकारः सुन्दरःइत्यप्युच्यमानमपास्तम् , उक्ताभावविकल्पानामत्राप्यविशेषात् । S૧૯ તૈયાયિક–પ્રાગભાવ, પ્રäસાભાવ, ઉત્તેજકમણિ, મન્ન, તત્ર વિગેરેમાંથી જ્યાં જેની ગ્યતા હોય ત્યાં તે કારણ છે. ન–એમ કહે તો તે અસ્પષ્ટ હોવાથી યોગ્ય નથી. કારણ કે–સ્ફોટાદિ (ફોડાદિ કાર્યમાં અનિયતહેતુક્તા એટલે કે તેના કોઈ નિયત હેતુને અભાવ છે એવા દોષની આપત્તિ આવશે, કારણ કે જે અનિયતહેતુક હોય છે, તે હેતુ રહિત જ છે. તે આ પ્રમાણે–પદાર્થોના કાર્યકારણભાવને નિશ્ચય અન્વયવ્યતિરેક દ્વારા થાય છે. જેમકે–ધૂમ અને અગ્નિને કાર્યકારણભાવ અન્વય વ્યતિરેકથી છે. અહીં પ્રકૃતમાં તે દહાદિ કાર્ય એક સમયે કઈ એક પ્રતિબંધકાભાવથી ઉત્પન્ન થતું જોવાય છે, તે બીજે સમયે વળી અન્ય ઉત્તેજકથી ઉપન્ન થતું જોવાય છે. એટલે તે દહાદિકાર્યનું તે જ કારણ છે, એ નિશ્ચય થશે નહિ. આ રીતે તે અનિયત હેતુવાળું કાર્ય “અહેતુક કેમ નહિ થાય ? ૨૦ તૈયાયિક–મય(છાણ)થી અને વીંછીથી વીંછીની ઉત્પત્તિ જોવાય છે, છતાં પણ તમોએ ત્યાં અનિયતહેતુક્તા સ્વીકારી નથી, તે પ્રકૃતિ પ્રકરણ માં પણ એ રીતે દોષ માન ન જોઈએ. જૈન - તમારી આ વાત લજજાસ્પદ છે. કારણ કે-વીંછી અને છાણ આદિ દરેક સ્થળે વીંછીનાં બચ્ચાંને ઉત્પન્ન કરનારી શક્તિ એક જ છે. માટે જે જે તેવી શક્તિવાળું હોય તે તે કાર્યજનક હોય છે. માટે અમને તે દેષ લાગતે નથી, પણ તમે તે તે દેષને અહીં પણ રેકી શકશે નહિ; કારણ કે તમારા મતમાં વીંછી અને છાણમાં કોઈ એક સાધારણ ધર્મ નથી, અને પ્રાગભાવ, પ્રäસાભાવ અને ઉત્તેજક વિગેરેમાં પણ કોઈ એક સાધારણ ધર્મ નથી. માટે આ અનિયતહેતુકતારૂપ દુર્ભાગ્યથી તમારે છૂટકારે નથી. હર૧ અમારી આ દલીલોથી–ભાવસ્વરૂપ અભાવ જ ભલે કારણ બને પરંતુ અતીન્દ્રિય શક્તિને સ્વીકાર તો ચગ્ય નથી–એ કથનનું પણ ખંડન થઈ મયુ કારણ કે–પૂર્વોક્ત અભાવ વિષેના વિકપ અહીં પણ સમાન જ છે. (५०) अथेत्यादि परः । तदस्फुटमिति सूरिः। एवमिति अनेन प्रकारेण । ___अर्थ गोमयादित्यादिना योगः पृच्छति । त्वयाऽपीति जैनेनापि । सर्वत्र हीत्यादिभये शालुकशब्देन वृश्चिकाख्या । न इति अस्माकम् । अयमिति अनियतहेतुकत्वदोषः । एकमिति शक्तिलक्षणम् । तुल्यमिति शालुकादीनां तु वर्तते तुल्यं रूपं शक्तिलक्षणम् । ફથમાનમિતિ ચોદ .
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy