SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दनित्यत्वनिरासः। સિદ્ધ થઈ શકતા નથી કારણ કે માત્ર અનુપલબ્ધિ હેતુ તે પિશાચાદિથી વ્યભિચારી છે, કારણ કે પિશાચાદિ હોય છતાં તેની અનુપલબ્ધિ તે હે.ય છે. અને ગ્યાનુપલબ્ધિરૂપ હેતુ અહીં અસિદ્ધ છે, કારણ કે–જેમ ઉપલભ્યમાન ગંધના આધારરૂપ પુષ્પ રજ આદિ દ્રવ્યમાં સ્પર્શ અનુભૂત હોવાથી પુષ્પરજનું એન્દ્રિય પ્રત્યક્ષ થતું નથી, તેમ શબ્દમાં સ્પર્શ અનુભૂત હોવાથી તેનું પણ અન્દ્રિય પ્રત્યક્ષ થતું નથી. અર્થાત તે અગ્ય હોવાથી અનપલબ્ધ છે. તેથી તે વિષે ચગ્યાનુપલબ્ધિ ઘટે નહિ. નૈયાયિક–કપૂર, ચંદન વિગેરે દ્રવ્યોમાં ગંધના સ્પર્શ સાથેના અવ્યભિચારને નિશ્ચય હોવાથી અહીં-ગંધરજોદ્રવ્યમાં પણ સ્પશના અસ્તિત્વને નિશ્ચય થઈ જાય છે, છતાં પણ તેની ઉપલબ્ધિ થતી ન હોવાથી તેને અનુભૂત માન યોગ્ય છે. પરંતુ શદમાં તેમ માનવું યોગ્ય નથી. કારણ કે-શબ્દમાં સ્પર્શનું નિર્ણાયક કઈ પ્રમાણ નથી. જેન-શબ્દમાં સ્પર્શનું નિર્ણાયક પ્રમાણ ભલે ન હોય પરંતુ યુગલે બે પ્રકારનાં છે, ૧-ઉદ્દભૂત સ્પર્શવાળાં અને–અનુભૂત સ્પર્શવાળાં. હવે જ્યારે અન્ય પ્રતિપક્ષી પુદ્ગલ હોવાને કારણે શદમાં અનુભૂત સ્પર્શ કહે અને જે તેમાં બાધક ન હોય તે તે અનુભૂત સ્પશ વિષે સંદેહ જ થાય પણ અનુભૂત સ્પશના અભાવને નિશ્ચય તે થાય જ નહિ. આમ હોવાથી શબ્દમાં પૌગલિકત્વના નિધની સિદ્ધિ માટે તમે એ કહેલ સ્પર્શશૂન્યાશ્રયત્વ એ હેતુસ દિગ્ધાસિદ્ધ છે. વળી, “શબ્દમાં સ્પર્શનું નિર્ણાયક કેઈ પ્રમાણ નથી એમ પણ તમે કહી શકશે નહિ. કારણ કે શબ્દમાં સ્પર્શનું નિર્ણાયક પ્રમાણ આ પ્રમાણે છે-શબ્દના આશ્રયભૂત ભાષાવર્ગણાના પગલે સ્પર્શવાન છે, કારણ કે અનુકૂળ વાયુને કારણે તે દુર દેશમાંથી પણ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય બને છે, અને જે પ્રતિકૂળ વાયુ હોય તે નજીકના દેશમાંથી પણ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય થતો નથી, તથાવિધ ગધાધાર દ્રવ્યની જેમ. सव्यभिचारत्वादिति पिशाचादिना । तति आश्रये । गन्धाधारद्रव्यवदिति यथा तत्र स्पर्शवत्त्वमनुभूतम् । अथेत्यादि परः । अत्रापीति दूरादुपलभ्यमाने गन्धे । तन्नि येऽपीति स्पर्शनिर्णयेऽपि। इतरत्रेति शब्दपर्यायस्याश्रये । तन्निर्णायकाभावादिति स्पर्शनिर्णायकाभावात् । किञ्चिदिति प्रमाणम् । उद्भूतानुभूतस्पर्शानामुपलब्धेरिति भस्मच्छन्नाम्न्यादयोऽनुभूतस्पर्शाः । परैरिति जैनैः । शब्दाश्रय इति भाषावर्गणारूपः । अनुवातेत्यादिगद्ये अनुवात समीरणे विप्रकृप्टेनापि शरीरिणोपलभ्यते शब्दः, प्रतिवाते निकट. शरीरिणापि नोपलभ्यते इति योगः । (ટિ) આશરે રૂતિ થે રતિ અનુપરિધમત્રચ ા “કમિવારવારિત્તિ पिशाचादिना-पिशाचो हि मनुष्यादिभिरदृश्यत्वादनुपलभ्यमानोऽपि भवत्येव । योग्यानुपलविधरिति अस्तु अयोग्यपिशाचादेः स्पर्शः। योग्यस्य शब्दस्य स्पर्शानुपलब्धिः ॥ तत्रेति शब्दे। अनुभूतत्वेनेति स्पर्शस्वल्पत्वेन । अथ घनसारेति घनसारः कर्पूरः, गन्धसारश्चन्दनम् । अनापीति गन्धाधारद्रव्ये। तन्निर्णयेपीति स्पर्शस्य शब्दाधारद्रव्ये तावत्तन्निर्णायकमिति
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy