________________
મહાવીર્ પ્રકાશ.
માંદગી અને મુશ્કેલીએથી પ્રકૃત્તિમાં સુધારા થાય છે મતલખ કે વિપરીત અનુભવથી માણસ ખરા ધેારણપર આવે છે. પેાતાની અજ્ઞાન અવરથામાં એક માણસ શ્રદ્ધાળુપણાના શાંતિ અને સુખને પરમાત્મા સાથેના આત્માના ઉંડા સખત અનુભવને કાંઈ જાણતા નથી પરંતુ જેવા તે ધર્મી અને દયાવાન શ્રદ્ધાળુ આત્માના ઉંડા દુઃખા જાણે છે અને પરમાત્મા પ્રત્યે પ્રેમ કરતા શીખેછે તેવેજ દુઃખની લાગણીથી જાગૃતથાય છે. ભૂતકાળના દિવસેામાં જે સઘળું સત્ય, પવિત્ર અને સારૂ હતુ. તેને ગ્રહણ કરવાને તે માણુસ ચેાગ્ય નહાતા કારણકે જે સઘલી શ્રેષ્ટ બાબતે છે તે તેનાં આત્મામાંથી હુવેજ પ્રગટ થઇ છે અને તેથી સઘળી જાતના પાપનું તેને ભાન થયું છે. તેનું અંતઃકરણ ઘણુ કેમળ થયુ છે, અને ઘણા ઘેાડાજ હલકા કામેા તેનાથી થઇ શકે છે કે જેથી તેના આત્માને નુકસાન થાય છે. એક માણસ કે જે ઘણેાજ આગળ વધેલા હોય અને સાધુ પદને પ્રાપ્ત થયેા હૈાય તે જ્યારે પેાતાના આત્માને ભૂલી જઈને નીચે પડે છે તથા પાપકમાં રકત થાય છે ત્યારે તેના વિષે એક બેદરકાર અંતઃકરણ કાંઈપણ કીમત કરશે નહિ. સત્ય અને ભલાઇના અભ્યાસમાં વીરપ્રભુના જીવનની તેહનુ કારણ અનુભવ વગર પણુજાગૃત આત્માથી જાણી શકાય છે, પરતુ તેજ વખતે લાગણીના એક ભાગ તરીકે માણસની દુષ્ટતા અને નાસ્તિકપણાથી જે દુઃખ અને દીલગીરી થાય છે તેના તેને અનુભવ થાય છે તે પેાતાને માટે પશ્ચાતાપ કરે છે અને ઘણે કાળ નકામા જવા માટે તેને તીત્ર લાગણી થાય છે અને જેમ જેમતેવિશેષ પવિત્ર અને વિશેષ ભકિતવાન થતા જાય છે તેમ તેમ પેાતાની આસપાસના માણસેના પાપથી તેને અશાંતિ અને દુઃખની લાગણીઓ વધતી જાય છે, એક ધર્મી માબાપને પેાતાના હેકરાઓને અધર્મી અને અવિચારી જોઇને કેવુ દુઃખ થાય છે અને એક મિત્રને પાતાના પ્રિય બંધુએને તદ્દન નાસ્તિક અને ધથી વિમુખ જોઇને કેવી લાગણી થાય છે? આ બધી ખાખતા ફરીથી કહેવાની જરૂર નથી અશાંતિના કારણરૂપ છે કે જેને અજ્ઞાન અને મૂર્ખ હૃદય જાણી શકતું નથી, એ દુઃખા એવા છે કે તે આત્માની મહત્વતાની ખાત્રી આપે છે; કુદરતના એ એવા તેાફાને અને ગુ ́ચવાડા છે કે જેએ આ જગતના નિયમથી વિશેષ ઉમદાપણું છે અનેતેના અતિશ
૧૦૬