SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૩ - અધિકરણઃ આધાર. સમ્ય દર્શનનો આધાર છવ જ છે; કેમકે એ એનો પરિણામ હોવાથી એમાં જ રહે છે. સ્વામી અને - અધિકરણનું પૃથક્કરણ કરતાં એક જીવને સ્વામી કોઈ બીજો જીવ પણ હોય, પણ તેનું અધિકરણનું કેઈ સ્થાન અથવા શરીર ના કહેવાય. સ્થિતિ: કાળમર્યાદા સમ્યગ્ગ દર્શનની જધન્ય સ્થિતિ, અંત| મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાદિ અનંત છે. સમ્યગૂ દર્શનને સાદિ સાત અને સાદિ અનંત સમજવું જોઈએ. ' '. સત સત્તા. સમ્યફત્વગુણ સત્તારૂપથી બધા જીવોમાં હયાત Lી છે. તે પણ તેનો આવિર્ભાવ ફક્ત ભવ્ય જીવોમાં છે. " સંખ્યાઃ સમ્ય દર્શન સંખ્યામાં અનંત છે, કારણ કે આજ 1 સુધીમાં તેથી અનંત જીવોને લાભ થયો છે. આ ક્ષેત્રઃ લોકાકાશ, સમ્યગ દર્શનનું ક્ષેત્ર લોકને અસંખ્યાત ભાગ સમજવો જોઈએ, કેમકે બધાય સમ્યગ દર્શનવાળા જીનું ( નિવાસક્ષેત્ર પણ લોકનો અસંખ્યાતમે ભાગ જ છે. સ્પર્શનઃ નિવાસસ્થાનરૂપ, આકાશના ચારે બાજુના પ્રદેશને અડકવું એ જ સ્પર્શન છે. ક્ષેત્રમાં આધારરૂપ આકાશ લેવાય છે, અને : સ્પર્શનમાં આધારક્ષેત્રના ચારે બાજુના આકાશ-પ્રદેશ જેને અડ... -કીને આધેય રહેલું હોય તે પણ લેવાય છે. આ જ ક્ષેત્ર અને સ્પર્શન તફાવત છે. સમ્યગૃ દર્શનનું સ્પર્શ સ્થાન પણ લોકને અસંખ્ય કે તમે ભાગ જ સમજો, | કોળઃ સમય એક જીવની અપેક્ષાએ સમ્ય દર્શનનો કાળ વિચારીએ તો તે સાદિ સાત, અથવા સાદિ અનંત થાય! . અન્તરઃ વિરહકાળ. એક જીવને લઈને સમ્યગુ દર્શનના | વિરહ કાળને વિચાર કરીએ તો તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy