SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: નિસર્ગ સમ્યગ્ દર્શન એટલે શું? ઉત્તર: જે કોઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેાકનથી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેને નિસર્ગ સમ્યગ્ દર્શન કહે છે. પ્રશ્ન : અધિગમ સમ્યગ્દર્શન એટલે શું? "ઉત્તર: કોઇ ગુરુને ઉપદેશ સાંભળી, કાઇ શાસ્ત્રા ભણીને, અને કોઇ સત્સંગથી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેને અધિગમ સમ્યગ્ દર્શન કહે છે. પ્રશ્ન: અપૂર્વ કરણ એટલે શું? ઉત્તર : સંસારનાં તરેહતરેહનાં દુ:ખાના અનુભવ કરતાંકરતાં યેાગ્ય આત્મામાં કાઈ વાર એવી પરિણામ-શુદ્ધિ થઈ જાય છે. જે એ આર્ભાને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામ-શુદ્ધિને અપૂર્વ કરણ કહે છે. તત્ત્વાના નામનિર્દેશ जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥४॥ (નીયા-અજ્ઞીવઞાઇવ+વધ-સંવર+નિર્ગરા-મોક્ષા:-તત્ત્વમ્ ) શબ્દાર્થ નીર્જીવ આહવ—નવાં કર્મનું આવવું સંવર્——નવા કર્મને અટકાવવું મોક્ષાઃ——સંપૂર્ણ કર્મથી મુકાવું ७. ક્ષત્રીવ~~અજીવ . ચન્હ—બંધાવું . નિર્દ્રા—દેશ થકી કર્મના ક્ષય તવર્——તત્ત્વા ત્રાર્થઃ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મેાક્ષ એ તત્ત્વ છે. વિશેષાથ-સમજૂતી પ્રશ્ન : સાત તત્ત્વ કેવી રીતે થાય?
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy