SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ અને થોડા સમયમાં કેમ સારે લાભ મળે તેમાં જ મારું સઘળું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પુસ્તકમાં કેટલાક વિષયમાં એટલે કે નય, પ્રમાણ, સપ્તભગીમાં છેડે વધારો કરી તેના ગૌરવમાં વધારો કર્યો છે, તેમ દ્રવ્યમીમાંસા અને પરમાણુવાદના બે લેખો સાથે વધારેમાં મૂકેલ છે. અંદર જે પરમાણુવાદનો લેખ છે જેના સંબંધી આમુખમાં તેના વિદ્વાન લેખક મહાશયે વાચકવૃંદનું ધ્યાન ખેંચ્યું છે અને હું પણ ખરું છું. તે જનોની ગૌરવગાથા છે. * આ પ્રથમ ભાગમાં જે પાંચ અધ્યાયો છે તેમાં ત્રીજો અને ચોથો અધ્યાય અનુક્રમે નરક અને સ્વર્ગનો છે, તે ભૌગોલિક હોવાથી | મેં તેમાં કશો ફેરફાર કર્યો નથી અને છે તેમજ રહેવા દીધા છે. - બાકીના અધ્યાયની જ પ્રશ્નોત્તરી કરી છે. . - પૂજ્ય અભયસાગરજી મહારાજે શ્રી સુધર્માસ્વામીજીની કળા મૂર્તિના કેટાની ન મને આપી હતી તેના ઉપરથી આર્ટિસ્ટે ભગવાન ઉમાસ્વાતિની કલામૂર્તિ બનાવી છે. આ માટે પૂ. અભયસાગરજી મહારાજનો આભાર માનું છું. પરમ પૂજ્ય મુનિમહારાજ, સાધ્વીજી મહારાજને આ પુસ્તકનો ન બને તેટલો ફેલાવો કરવા હું વિનતિ કરું છું તથા સંસ્થાના સંચાલકોને - તેને પાઠ્ય પુસ્તક તરીકે ચલાવવા હું વિનવું છું. આ “તત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા' ભાગ પહેલો પ્રકટ કરવામાં , મેં મારી બને તેટલી કાળજી રાખી છે. સાથે શુદ્ધિપત્રક પણ આપ્યું છે, છતાં તેમાં કંઈ ક્ષતિ જણાય તો વાચકવૃંદ મને જણાવી આભારગ્રસ્ત | કરશે. ઈલમ ૐ શાંતિઃ - ૧૬પ, બજારગેટ સ્ટ્રીટ, લિ. સંઘને સેવક કે કેટ, મુંબઈ - શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ તા. ૨૭-૮-પર
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy