________________
૨૩
થવા જજો, પણ શિક્ષ ગુ ચાલુ રાખજો. આ માટે શેઠ મણિભાઇ વાડીલાલ નાણાવટીના ઉપકાર ઘટે છે.
હવે આ પુસ્તક એમ ને એમ તે બહેનેને શીખવવાનું ઘણું મુશ્કેલ હતું; કારણ કે આ કંઇ સાધારણ પુસ્તક તે! નથી. આથી તેમને કે હું જે અધ્યાય શીખવતા તેની પ્રશ્નોત્તરીના રૂપમાં નેટ કરી શીખવતા. ખારેક માસ પછી સદરહુ બહેનેાની પ્રથમના એ અધ્યાયની વાર્ષિક પરીક્ષા લેવડાવવાની મને શ્રીયુત ફતેચંદ્રસાઈ ઝવેરચંદે વાત કરી. મેં કહ્યું તમે ખુશીથી પરીક્ષા લેવડાવે. આથી તેમણે તેમની પરીક્ષા શ્રીયુત સુરચંદ્ર પુ. બદામીસાહેબ, જેએ રિટાયર્ડ જજ છે અને તત્ત્વાર્થના તે તે આંગ અભ્યાસી છે તેમની પાસે લેવરાવી. આ પ્રસંગે શેશ્રી જીવતલાલ પ્રતાપશીભાઇ તથા તેની ધાર્મિક સમિતિના સંચાલક શ્રીયુત ફતેહચંદભાઈ અને તેના સભ્યા હાજર હતા.શ્રીયુત બદામીસાહેબે ઉક્ત બહેનેાની તેમની બધાની હાજરીમાં દોઢ કલાક પરીક્ષા લીધી અને પરિણામે અભિપ્રાયમાં પેાતાના સંતાષ જાહેર કર્યાં,
આ અનુભવથી મને વિચાર થયે! કે આવી રીતની તમામ અધ્યાયની પ્રશ્નોત્તરીના રૂપમાં નેટ કરી જનતા સમક્ષ મૂકવામાં આવે તે તે અભ્યાસી આલમને આશીર્વાદરૂપ થઈ શકે. આથી કાઈ ઉદારચિત્ત ધર્મનિષ્ઠ તે છપાવનાર મળે તેની હું તજવીજમાં હતા. એવામાં એક વખત મારા સ્નેહી શ્રીયુત કાન્તિલાલ હીરાલાલ(વી. બી. કુસુમગરની કંપનીવાળા)ને તે વાત મેં જણાવી અને તત્ત્વાર્થ આપણામાં એક મહાન પુસ્તક છે વગેરે સધળી હકીકત સમજાવી. તેથી તેમણે મારી માગણીના સત્કાર કર્યાં, જેના સદ્ભાવે અત્યારે · આ પુસ્તિકા હું જનતા સમક્ષ મૂકવા ભાગ્યશાળી થયેા છું. આના માટે શ્રીયુત કાંતિલાલભાઇના જેટલેા ઉપકાર માનું તેટલા એહે છે.
પુસ્તક તૈયાર કર્યાં પછી ધાર્મિક જ્ઞાનના નિષ્ણાત શ્રીયુત ફતેહચંદ્રભાઇને મેં તે પુસ્તક વંચાવ્યું, તેમણે તે અથથી તે ઇતિ સુધી