SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૦૭ - વાળું કરવું એ અયુક્ત છે. શ્રી ઉમાસ્વાતીકૃત તત્વાર્થીધિગમ સૂત્રને - આધારે આ પરમાણુવાદ લખવામાં આવ્યો છે, અને તે ઇ. સ.ના પ્રથમ સૈકાના પહેલા પચાસ વર્ષ દરમ્યાન લખાયેલું છે–પ્રયોજક (તા. ૩૦મી જૂનના જૈનના સને ૧૯પ૧ના અંકમાંથી) * હવે અનુકમથી ઢંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે: संघात भेदेभ्य उत्पद्यन्ते ।२६। भेदादणुः ।२७ (૨૬) (સંપાત+મેગ્ન:+વઘતે) (ર) (મેવા+મg:) શબ્દાર્થ ઘાત –સંઘાતથી મેભ્યઃ–ભેદોથી ઉત્પશ્ચત્તે ઉત્પન્ન થાય છે મેદાન્ત–ભેદથી હg:–અણું સૂત્રાર્થ (૨૬) સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બન્નેથી કિંધ ઉત્પન્ન થાય છે. . (૨૭) અણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે. ' વિશેષાર્થ-સમજૂતી આ પ્રશ્ન : સ્કંધની કેટલા પ્રકારે ઉત્પત્તિ થાય છે તે વિગતથી સમજાવો. * ઉત્તરઃ સ્કંધ-અવયવી દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની છે. કઈ સ્કંધ સંઘાત-એકત્વ પરિણતિથી ઉત્પન્ન થાય છે, કોઈ ભેદથી બને છે અને કેાઈ એકસાથે ભેદ તેમજ સંધાત બંને નિમિત્તથી બને છે. પ્રશ્ન: સંઘાતજન્ય સ્કંધ કયા કહેવાય ? . . . ઉત્તરઃ જ્યારે અલગ અલગ રહેલા છે પરમાણુઓના મળવાથી હિંપ્રદેશિક સ્કંધ થાય છે, ત્યારે તે સંઘાતજન્ય કહેવાય છે. એ ' રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત, અનત અને અનંતાનંત
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy