SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા લળવ:—અણુએ વ—વળી શબ્દાર્થ ન્યા:—કન્યા સૂત્રાર્થ ઃ પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે. વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન : સંપૂર્ણ પુદ્ગલરાશિ તેના બે પ્રકારામાં સમાઈ જાય છે, તે પ્રકાર કયા કયા ? ઉત્તર : પરમાણુ અને સ્કંધ પુદ્ગલના સંક્ષેપમાં એવા પ્રકાર બતાવ્યા છે કે જેમાં તમામ પુદ્ગલશિ સમાઈ જાય છે. પ્રશ્ન : અંત્ય દ્રવ્ય કાને કહેવાય છે? ઉત્તર : જે પુદ્ગલદ્રવ્ય કારણરૂપ છે અને કાર્યરૂપ નથી તે અંત્ય દ્રવ્ય કહેવાય છે. પ્રશ્ન : એવું દ્રવ્ય કયું છે અને તે કેવું છે? ઉત્તર : એવું દ્રવ્ય પરમાણુ છે જે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કાઈ પણ એક રસ, એક ગંધ, એક વર્ણ અને એ સ્પર્શથી યુક્ત છે. પ્રશ્ન : એવા પરમાણુનું જ્ઞાન શાથી થાય છે? ઉત્તર ઃ એનું જ્ઞાન આગપ–અનુમાનથી સાધ્ય છે. બાકી પરમાણુ દ્રવ્યનું જ્ઞાન પ્રક્રિયાથી તા થઈ જ શકતું નથી. પ્રશ્નઃ પરમાણુનું અનુમાન શાથી માનવામાં આવે છે? ઉત્તર : પરમાણુનું અનુમાન કાર્ય-હેતુથી માનવામાં આવે છે. જે જે પૌદ્ગલિક કાર્ય ષ્ટિગાચર થાય છે એ બધાં સકારણ હોય છે: એ રીતે જે અદશ્ય અંતિમ કાર્ય હાય છે તે બધાં સકારણ હાય છે. એ રીતે જે અદૃશ્ય અંતિમ કાર્ય હાય છે એનું પણ કારણ હોવું જોઇએ, તે કારણ પરમાણુ દ્રવ્ય છે અને એનું કારણું ખીજાં કાઈ દ્રવ્ય ન હાવાથી તેને અંતિમ કારણ કહ્યું છે.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy