SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: ધર્મ અને અધર્મને આકાશથી જુદું નહિ માનવામાં આવે અને આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનવામાં આવશે તે તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન-દ્રવ્યને પાતામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દસ્યાદસ્ય વિશ્વના સંસ્થાનની અનુપપત્તિ થઈ જશે. એથી ધર્મ અને અધર્મ દ્રવ્યને આકાશથી જુદાં સ્વતંત્ર માવવાં એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે ત્યારે મર્યાદિત આકાશક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પેાતાના સ્વભાવથી માની શકાતી નથી; એથી ધર્મ અને અધમ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. હવે કાર્ય દ્વારા પુદ્ગલનું લક્ષણ કહે છેઃ ' शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् | १९| सुखदुःखजीवितमरणोपग्रहाच |२०| (૧૧) (શરીરવાg+મન:પ્રાળ+ચવાના:પુર્જાનામ્) (૨૦) (પુલ+દુ: +ઝીવિત+મન+સવપ્રટ્ઠા:+7) શબ્દાર્થ શરીર---શરીર મન:મન થવાના:-ઉચ્છ્વાસા સુલ સુખ સ્રીવિત—જીવન થાવાણી ત્રાજ—નિ:શ્વાસ પુર્વેાાનામ્-પુદ્ગલનાં કુલ દુ:ખ મરમરણ સવપ્રહા:ઉપકાર --તથા સૂત્રા' (૧૯) શરીર, વાણી, મન, નિઃશ્વાસ અને ઉચ્છ્વાસ એ પુદ્ગલાનું ઉપકાર-કાર્ય છે. (૨૦) તથા સુખ, દુઃખ, જીવન અને મરણુ એ પણ પુદ્ગલાને ઉપકાર છે.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy