________________
૧૮૮
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
એને જ્યારે એક કાટડીમાં રાખવામાં આવે છે ત્યારે એને પ્રકાશ કોટડીના જેટલા જ બની જાય છે, પછી એને એક કૂડા નીચે રાખીએ તો તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેાટાની નીચે રાખીએ તા એને પ્રકારા એટલેા જ થઈ જાય છે, તેમ એ પ્રદીપની માર્ક જીવ દ્રવ્ય પણ સકાચ-વિકાસશીલ છે એથી એ જ્યારેજ્યારે જે નાના અથવા મેટા શરીરને ધારણ કરે છે ત્યારેત્યારે તે શરીરનાં પરિમાણુ પ્રમાણે એના પરિમાણમાં સંકાચ-વિકાસ થાય છે.
પ્રશ્ન : જો જીવ સંાચ સ્વભાવના કારણથી નાનેા છે ત્યારે તે લૉકાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત્ આકાશના એક પ્રદેશ ઉપર, અથવા છે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતા નથી ? એ જ રીતે જો એને સ્વભાવ વિકસિત થવાને હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લેાકાકાશની માક અલાકાકાશને પ્રાપ્ત કેમ નથી કરતા?
ઉત્તર : એના ઉત્તરમાં જણાવવાનું કે સંકાચની મર્યાદા કાણ શરીર ઉપર નિર્ભર છે. કાઇ પણ કાણુ શરીર અંશુલા સંખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી વનું સંક્રાચ-કાર્ય પણ ત્યાં સુધી જ પરિમિત રહે છે. વિકાસની મર્યાદા લેાકાકાશ સુધીની જ માનવામાં આવી છે; એનાં એ કારણ બતાવી શકાય છે: પહેલું તા એ કે જીવના પ્રદેશ એટલા જ છે કે, જેટલા લેાકાકાશના છે. અધિકમાં અધિક વિકાસ-દશામાં જીવને એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે છે, એ અથવા અધિકને નહિ. આથી સર્વોત્કૃષ્ટ વિકાસ દશામાં પણ લેાકાકાશના બહારના ભાગને તે પ્રાપ્ત કરી શકતા નથી. બીજું કારણ એ છે કે વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાય સિવાય હોઈ શકતી નથી. એ કારણથી . લેાકાકાશની બહાર જીવને ફેલાવાને પ્રસંગ જ આવતા નથી.
; '
*