________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
' ' . ૧૭૫ - * માMિ –અરૂપી “
વિન:–રૂપી-મૂર્ત - પુ –પુગલ
મા–સુધીના અ#ારા-આકાશ સુધીનાં –એક વ્યા–દ્રવ્ય
નિરિચાળિ–નિષ્ક્રિય
–વળી આ સૂત્રાર્થ: (૩) ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. (૪) પુગલ રૂપી એટલે કે મૂર્તિ છે. (૫) ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક છે. ' (૬) અને નિષ્ક્રિય છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: ઉક્ત પાંચે દ્રવ્ય કેવાં છે?
ઉત્તરઃ ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, અર્થાત તે પોતપોતાના સામાન્ય અને વિશેષ રૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાચે સ્થિર પણ છે; કેમકે એમની સંખ્યામાં ક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દ્રવ્ય તો ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુગલ દ્રવ્ય અરૂપી * નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બંને પાંચે દ્રવ્યોનું સાધર્મે છે; પરંતુ અરૂપિ– પુગલને છોડીને બાકીનાં ચાર દ્રવ્યોનું સાધર્યું છે.
પ્રશ્નઃ નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શું તફાવત છે?" છે. ઉત્તરઃ પિતાપિતાને સામાન્ય અને વિશેષ સ્વરૂપથી ચુત ન
થવું એ નિત્ય છે, અને પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં - ' પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે અવસ્થિતત્વ છે. '
પ્રશ્નઃ તે વસ્તુ દષ્ટાંત આપી સમજા. ઉત્તર ઃ દાખલા તરીકે જીવ તત્વ પોતાના વ્યાત્મક સામાન્ય