________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૪૯ - વ્યંતરના મેટ્ર-પ્રમે: બધા વ્યંતર દેવ ઊર્ધ્વ, તીરછા અને નીચે
ત્રણે લોકમાં ભવન અને આવાસોમાં વસે છે. તે પિતાની ઈચ્છાથી " અથવા બીજાની પ્રેરણાથી ભિન્નભિન્ન જગ્યાએ જાય છે. એમાંથી
કેટલાક તો મનુષ્યોની પણ સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પહાડોમાં, આ ગુફાઓ તથા વનોના આંતરાઓમાં વસવાના કારણથી બંતર કહેવાય
છે.એમાંથી કિન્નર નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમકે, કિનર,કિપુરુષ, કિપુરુષોત્તમ કિનરોત્તમ, હદયંગમ રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય
અને રતિષ્ઠ. કિપુપ નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમકે, પુષ, - સપુષ, મહાપુરૂ, પુwવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, ભરત, | મેસપ્રભ અને યશસ્વાન: મહોરગના દશ પ્રકાર આ પ્રમાણે છે: ભુજગ,.
ભોગશાલી, મહાકાય, અતિકાય, કંધશાલી, મનોરમ, મહાવેગ, મહેqક્ષ,
મેકાંત અને ભાસ્વાન. ગાંધર્વના બાર પ્રકાર આ પ્રમાણે છે: હાહા, - ' હૃદુ, તુંબુર, નારદઋવિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, * વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશસ. યક્ષોના તેર પ્રકાર આ પ્રમાણે
છેઃ પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતક, હરિભદ્ર,સુમનભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને
યક્ષોત્તમ. રાક્ષસોના સાત પ્રકાર આ પ્રમાણે છે: ભીમ, મહાભીમ, ' વિન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. ભૂતોના | નવ પ્રકારે આ પ્રમાણે છે: સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કંદિક,
મહાકંદિક, મહાવેગ, પ્રતિક અને આકાશગઃ પિશાચના પંદર ' ભેદ આ પ્રમાણે છેઃ કૂષ્માંડ, પટક, જેવ, આતંક, કાલ, મહાકાલ,
ચક્ષ, અચૌક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, ' ' તૂષ્ણક અને વનપિશાચ, આઠ પ્રકારનાં વ્યંતરેનાં ચિહ્ન અનુક્રમે, - આ પ્રમાણે છેઃ અશોક, ચંપક, નાગ, તુંબરૂ, વટ, ખટ્વાંગ (યોગીઓ
પાસે બેપરવાળે દંડ), સુલસ અને કદંબક, ખટ્વાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્ના વૃક્ષ જાતિનાં છે; આ બધાં ચિહ્નો એમનાં