________________
૧૩૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ભવસ્થિતિ જુદી જુદી છે. ગર્ભુજની એટલે જળચર, ઉરગ અને ભુજગની કરાડ પૂર્વ, પક્ષીઓની પલ્લે પમના અસંખ્યાતમા ભાગ, અને ચારપગાં સ્થલચરની ત્રણ પત્યેાપમ ભસ્થિતિ છે. સંમૂમિમાં જલચરની કરાડ પૂર્વે, ઉરગની ત્રેપન હજાર અને ભુજગની ખે’તાલીસ હજાર વર્ષની ભસ્થિતિ છે. પક્ષીઓની ખેતેર હજાર અને સ્થલચરાની ચોરાશી હજાર વર્ષ પ્રમાણ ભવસ્થિતિ છે. ગર્ભજ પંચે દ્રિય તિર્યંચની કાસ્થિતિ સાત અથવા આક જમગ્રહણ અને સંમૂમિની સાત જંત્મ્યગ્રહણ પરિમાણુ છે. [૧૭-૧૮]
ત્રીજો અધ્યાય સાપ્ત