________________
... अध्याय 3. " બીજા અધ્યાયમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવના નારક, - મનુષ્ય, તિર્યંચ અને દેવ એ ચાર પ્રકાર કહ્યા છે. સ્થાન, આયુષ . અને અવગાહના આદિનું વર્ણન કરી તેમનું વિશેષ સ્વરૂપ ત્રીજા અને
ચોથા અધ્યાયમાં બતાવવાનું છે. ત્રીજા અધ્યાયમાં નારક, તિર્યંચ
અને મનુષ્યનું વર્ણન છે અને ચોથામાં દેવનું વર્ણન છે. ...प्रथम नारीतुं वर्णन रे छः - रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमयो
घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः ।। .. तासु नरकाः ।। . नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ।।
परस्परोदीरितदुःखाः ।।। संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः १५॥ तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविशतित्रयस्त्रिंशत्सांगरोपमाः सत्त्वानां परा स्थितिः ।६। (१)(रत्न+शर्करा+वालुका+पङ्क+धूम+तमः+महातमः+प्रभा+भूमयः+
घनाम्बु+वात+आकाश+प्रतिष्ठाः सप्त+अधःअधः+पृथुतराः) (२)(तासु+नरकाः)
(३) (नित्य अशुभतर- लेश्या+परिणाम+देह+वेदना+विक्रिया:) ..(४) (परस्पर-उदीरित+दु:खा:)
(५),(संक्लिष्ट+असुर+उदीरित+दु:खा:+च+प्राक:+चतुर्थ्या:) (६) (तेषु+एक+त्रि+सप्त+दश+द्वाविंशति+त्रयस्त्रिंशत्+सागरोपमाः+ . सत्त्वानाम्+परा+स्थितिः)