________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન : તે કેવી રીતે કરાય છે?
ઉત્તર : અંતરાલ ગતિમાં પણ સંસારી જીવાને કાર્મણ શરીર અવશ્ય હેાય છે. એથી એ શરીરજન્ય-આત્મપ્રદેશનું કંપન, જેતે કામણ યાગ કહે છે તે પણ અવશ્ય હોય છે જ. જ્યારે ચેાગ હાય છે ત્યારે કર્મ-પુદ્ગલનું ગ્રહણ પણ અનિવાર્ય હેાય છે; કુમકે ચેાગ જ કર્મ-વર્ગણાના આકર્ષણનું કારણ છે. જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત ખાણુ જલકણાનું ગ્રહણ કરે છે અને તેમને શેાતું ચાલ્યું જાય છે, તેવી જ રીતે અંતરાલ ગતિના સમયે કામેણુ યેાગથી ચંચળ જીવ પણ કર્મવર્ગાઓનું ગ્રહણ કરે છે અને એમને પેાતાની સાથે મેળવી લઈ ને સ્થાનાંતર કરે છે.
૯૦
જન્મ અને ચેાનિના ભેદ તથા એમના સ્વામી
संमूर्छनगर्भोपपाता जन्म |३२|
सचित्तशीत संवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः १३३|
जराखण्ड पोतजानां गर्भः |३४|
नारकदेवानामुपपातः । ३५ । शेषाणां संमूर्च्छनम् |३६|
(૨૨) (સંમૂજીન+ર્મ+જીવવાતા:+લમ)
(૨૩) (સચિત્ત+શીત+સંવૃતા:-સેત્તરા:-મિત્ર:+૨+ રા:-તત્+યોનય:) (૩૪) (નરાયુ+મજ+પોતનાનામ્+ર્મ:) (૩૧) (નારત+દેવાનામ્+૩પવાત:) (૨૬) (સેવાળામ+સમૂર્ધનમ્ )
શબ્દાર્થ
સમૂર્તન-સમૃમિ
૩૫વાતા:-ઉષપાત સુચિત્ત-ચિત્ત (જીવવાળી)
શર્મ-ગર્ભપણે ઉત્પન્ન થયેલ
SK yન્મ તીત.