SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ • 90 છપાઈ ઉપર વિવિધ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિશેષા-સમજૂતી પ્રશ્નઃ ઉપયોગની વિવિધતા શાના ઉપર અવલંબિત છે? . ઉત્તર: તે બાહ્ય, આધંતર કારણોના સમૂહની વિવિધતા ઉપર - અવલંબિત છે. પ્રશ્નઃ બાહ્ય સામગ્રીની વિવિધતા કોને અવલંબિત છે? ઉત્તર ઃ વિપયભેદ, ઈદ્રિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઈત્યાદિ વિવિધતા બાહ્ય સામગ્રીની છે. ' પ્રશ્ન : આભ્યતર સામગ્રી કોને અવલંબિત છે? ઉત્તરઃ આવરણની તીવ્રતા, મંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. પ્રશ્નઃ ઉપયોગ રાશિના સામાન્ય રૂપથી કેટલા વિભાગ થઈ • શકે? અને તે કયા કયા? - . ; - ઉત્તરઃ તેના બે વિભાગ થઈ શકે છે: (૧) સાકર અને (૨) - નિરાકાર. . . . . . . . . . . . . પ્રશ્નઃ વિશેષરૂપથી કેટલા વિભાગ થઈ શકે છે? ઉત્તરઃ વિશેષરૂપથી સાકાર ઉપયોગના આઠ અને નિરાકાર ઉપયોગના ચાર વિભાગ કરવામાં આવે છે. - પ્રશ્નઃ સાકારના આઠ ભેદ કહો. . . ઉત્તરઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળ- જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભગ જ્ઞાન. * પ્રશ્ન: નિરાકાર ઉપયોગના ભેદ કહો. . ઉત્તર: ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ પ્રશ્નઃ સાકાર અને નિરાકારનો શું અર્થ છે? ? ઉત્તરઃ જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ અને. જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy