SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૬૩ " અર્થાત નિરન્વય પરિણામેન પ્રવાહ માત્ર છે. " " જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક-જડ પદાર્થોમાં ફૂટસ્થ - નિત્યતા નથી, તેમજ એકાંત ક્ષણિકતા પણ નથી, કિન્તુ પરિણામી નિત્યતા છે. તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ - જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાયે આત્માને જ સમજવા જોઈએ. પ્રશ્નઃ નિરન્વય પરિણામોનો પ્રવાહ એટલે શું? * ઉત્તર: ભિન્નભિન્ન ક્ષણોમાં સુખદુઃખ, ઓછુંવતું, ભિન્ન વિષયનું - જ્ઞાન આદિ જે પરિણામો અનુભવાય છે તે પરિણામે માત્ર માનવાં . અને તે બધાં વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વ ન હોવું તે જ નિરય પ રણામનો પ્રવાહ કહેવાય છે. પ્રશ્નઃ ફૂટસ્થ નિત્ય એટલે શું? ઉત્તર: ગમે તેટલા હથોડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર '; રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફાર થવા છતાં જેમાં : જરા યે ફેરફાર નથી થતો એ ફૂટસ્થ નિત્ય માનવું. ' પ્રશ્ન: પરિણામ નિ તા એટલે શું? ' ' , ઉત્તર: મૂળ વસ્તુ ત્રણે કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે તે પરિણામી નિત્યતા સમજવી. ' ' પ્રશ્ન ભાવ એટલે શું? - ઉત્તર : પર્યાયોની ભિન્નભિન્ન અવસ્થાઓને ભાવ કહેવાય છે. ' - પ્રશ્નઃ આત્માના પર્યાયે અધિકમાં અધિક કેટલા ભાવવાળા હોઈ શકે છે તે નામવાર વિગતથી સમજા.. '" " ઉત્તર: આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા થઈ શકે છે. તેનાં નામ: (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાપ* શમિક, (૪) ઔદયિક અને (૫) પરિણામિક. . " . ' આપશામિક : કર્મનો ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપશનિક છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. સવારમાં નદીએ
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy