SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. मूलम् - अणुत्तरं धम्ममुईरइत्ता अणुत्तरं झाणवरं झियाई । सुसुक्क सुकर्क अपगंडसुकर्क, संखिदुए गंतवदात सुककं ॥ १६ ॥ અર્થ : જ્ઞાતપુત્ર મહાવીર સર્વોતમ શ્રત અને ચારિત્ર્ય ધર્મની પ્રરૂપણા કરતાં હતાં અને અનુત્તર એવા શુકલ ધ્યાનથી યુક્ત હતા આ શુકલ ધ્યાન અત્યંત શુકલ વસ્તુની સમાન શુકલ દ્વેષ રહિત તથા શખ અથવા ચદ્રમાં સમાન સર્વથા સ્વચ્છ અને શુદ્ધ હતુ. ટિપ્પાણી · શુકલધ્યાન એટલે આત્માની અત્યંત ધર્મ, નિર્માળ અને શુધ્ધ સ્વરૂપની પરિણતી. सूलम् - अणुत्तरगं परमं महेसी, असेसकम्मं स विसोहइत्ता । सिद्धि गते साइमतपत्ते, नाणेण सीलेण य दंसणेण ॥ १७ ॥ અર્થ : ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય દ્વારા સમસ્ત કર્મોના ક્ષય કરીને અનુત્તર એટલે સર્વોતમ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી તે સિદ્ધિ આઢિ સહિત છે અને અતરહિત છે. ટિપ્પણીઃ શુકલ ધ્યાનના ચેાથેા પાચેા ‘સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ' નામને છે. मूलम् - रूक्खेसु गाए जह सामली वा, जस्सिं ति वेययंती सुवन्ना । वणे वा गंदणमाहु सेट्ठ, नाणेण सीलेण य भूतिपन्ने ॥ १८ ॥ અધ્યયન દ અર્થ : જેવી રીતે વૃક્ષેામાં શામલી વૃક્ષ પ્રખ્યાત છે અને વનેામાં નન વન શ્રેષ્ઠ છે તેવી જ તે જ પ્રમાણે ભગવાન મહાવીર સર્વતૃષ્ટ જ્ઞાન અને અપરિમિત ચારિત્ર્યશીલનાં ધારક હતાં ટિપ્પણી . દેવકુરુક્ષેત્રમાં શામલી વૃક્ષ સ શ્રેષ્ઠ ગણાય છે કારણ તે વૃક્ષ ઉપર સુવર્ણકુમાર નામના ભવનપતિ દેવા આનદ અનુભવે છે. मूलम् - थणियं व सद्दाण अणुत्तरे उ, चंदो व ताराण महाभावे । गंधेसु वा चंदणमाहु सेट्ठ, एवं मुणोणं अपनि मा ॥१९॥ અર્થ : જેમ સમસ્ત શબ્દોમાં મેઘગર્જના ઉત્તમ છે નક્ષત્રામાં ચદ્રમાં સર્વોત્તમ છે. સુગંધી દ્રગ્યામાં ગેાશિ અથવા મલય (ચંદન) જ શ્રેષ્ઠ ગણાય છે તેવી રીતે મુનિએમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ અને અપ્રતિજ્ઞ ગણાય છે. (અપ્રતિજ્ઞ એટલે કામના રહિત સર્વ પ્રકારની આકાંક્ષા આથી રહિત હાવુ.) भूलम् - जहा सयंभू उदहीण सेट्ठे, नागेसु वा धणिदमाहु सेट्ठे । खोओदए वा रस वेजयंते, तवोवहाणे मुणिवेजयंते ॥२०॥ અર્થ : જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર સર્વોતમ છે, નાગકુમારામાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, રસયુકત પદાર્થોમાં શેરડીને રસ મીઠે છે એ જ પ્રમાણે સમસ્ત તપસ્વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy