SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम् संबाहिया दुक्कडिणो थणंति, अहो य राओ परितप्पमाणा । एगंतकूडे नरए महंते कूडेण तत्था विसमे हता उ ॥१८॥ અર્થ : રાત દિવસ હેરાન કરવામાં આવેલાં એવા સતાપ પામતાં પાપી નારકે ત્યાં ભારે, એકાંત અને વિસ્તૃત કઠેર ભૂમિમાં કઠેરતાથી પીડિત થાય છે અને વિષમ જગ્યાઓ પર માર ખાય છે. मूलम्- भंजंति णं पुव्वमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं । ते भिन्नदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पउंति ॥१९॥ અર્થ : પરમાધામીએ નારકીઓની સાથે પૂર્વભવના શત્રુનાં જે વ્યવહાર કરે છે. તેઓ હાથમાં મગદળ અને સાંબેલું ધારણ કરીને ખૂબ જ કેધિપૂર્વક નારકોનાં શરીર પર ગાઢ પ્રહારો કરે છે. આવી રીતે શરીર છિન્નભિન્ન કરી નાખવામાં આવતાં તે નારકે લેહીની ઉલ્ટી કરતાં કરતાં ઉંધે માથે જમીન પર પડી જાય છે. मूलम्- अणासिया नाम महासियाला, पागब्मिणो तत्थ सयासकोबा । ____खज्जंति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥२०॥ અર્થ: નરકમાં મહાક્ષધાતર શિયાળે હોય છે. તેઓ મહા કેપી અને નિર્ભય હોય છે. પરમા ધામીએ પિતાની વૈકિય શક્તિ વડે તેઓની ઉત્પત્તિ કરે છેપૂર્વભવમાં ઘેર પાપકર્મ કરનારા અને સાંકળો વડે બાંધેલાં તે નારકનું આ મહા શિયાળા દ્વારા ભક્ષણ કરાય છે. मूलम्- सया जला नाम नदी भिदुग्गा, पविज्जलं लोहविलीणतत्ता । जंसी भिदुगंसि पवज्जमाणा, एगायऽताणुकम्मणं करेति ॥२१॥ અર્થ : નરકમાં “સદા જલા” નામની એક એવી નદી છે કે જે સદા પાણીથી ભરપુર રહે છે. આ નદી ઘણી વિષમ છે. તેનું પાણી લેહીથી મિશ્રિત છે. ગરમ લેઢાનાં રસ જેવું અતિ ઉષ્ણ છે. આવી વિષમ નદીમાં પડેલાં નારકે અસહાય દશાને અનુભવ કરે છે. અને પરમાધામીઓ બળાત્કારે તેમને નદીમાં ફેકે છે. मूलम्- एयाई फासाइं फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं । ण हम्ममाणस्स उ होइ ताणं, एगो सयं पच्चणुहोइ दुक्खं ॥२२॥ અર્થ : નરકમાં લાબા કાળ સુધી આવા અજ્ઞાની જીવોને ઉપર વર્ણવ્યા પ્રમાણે હુએ નિરંતર ભેગવવા પડે છે પરમાધામીઓ તેમનું તાડન, છેદન, ભેદન આદિ કરે છે. આવા નારકેને ત્યાં કેઈનું શરણ હોતું નથી તે દુઃખમાં કઈ પણ વ્યકિત ભાગીદાર થતી નથી. તેમણે કરેલાં પાપકર્મનું ફળ તેમને પોતાને જ ભેગવવું પડે છે. मूलम्- जं जारिसं पुव्वमकासि कम्म, तमेव आगच्छति संपराए । एगंतदुक्खं भवमज्जिणित्ता, वेदंति दुक्खी तमणंतदुक्खं ॥२३॥ અર્થ : પૂર્વકાળમાં જેવા કર્મો કર્યા હોય છે તેવી જ રીતે અને તેવા રસે અને તેટલી જ સ્થિતિમાં
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy