SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪, ઉ. ૨ मूलम्- दारुणि सागपागाए, पज्जोओ वा भविस्सइ राओ । पायाणि य मे रयावेहि, एहि ता मे पिट्ठओ मद्दे ॥५॥ અર્થ : શાક આદિ પકાવવા માટે લાકડા લાવે. રાત્રે પ્રકાશ કરવા તેલ લાવે. મારા પાત્રોને તથા પગને રંગી દે પ્રથમ અહી આવે અને મારા પીઠનું મર્દન કરી આપો. ટિપ્પણી – ચારિત્ર્યભ્રષ્ટ સાધુને સ્ત્રીઓ પિતાનાં આધીન થયેલા જાણી શુ કરાવે છે તે બતાવ્યું છે. શાક વિગેરે પકવવા માટે જંગલમાંથી લાકડા કાપી લાવે. રાત્રે પ્રકાશ માટે તેલ જોઈશે તે બજારમાંથી લઈ આવો મારા પાત્રા રંગી આપે હાથ-પગ લાલ રંગથી રંગી આપે. તમામ કામ છડી પહેલાં મારી પાસે આવી જા હું રસેઈ કરતાં થાકી ગઈ છું. મારી પીઠ પર માલિસ કરી દે. નવા શુ બેઠા છે ? આ પ્રકારની આજ્ઞાઓને આધિન થવું પડે છે. मूलम्- वत्थाणि य मे पडिलेहेहि, अन्नं पानं य आहराहित्ति । गंधं च रजोहरणं च, कासवगं च मे समणुजाणाहि ॥६॥ અર્થ : હે સાધે ! મારા માટે નવા વસ્ત્રો લાવો, અન્ન પાણીની સગવડ કરે, સુગંધી પદાર્થો લાવે. રજોહરણ (સાવરણું) લાવે મારા કેશ ઉતારવા હજામને લા. मूलम्- अदु अंजणि अलंकारं, कुक्कययं मे पयच्छाहि । लोद्धं च लोध्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥७॥ અર્થ : મારા માટે અંજન ડબી તથા ભૂષણ તથા વીણા લાવી આપ લેધર અને લોધરના ફૂલે પણ લાવે અને વાંસળી ને પૌષ્ટિક ઔષધની ગુટિકા પણ લાવી આપે. (જેથી સદા યુવતી બની રહું.) मूलम्- कुटुं तगर च अगुरुं, संपिटुं सम्मं उसिरेणं । तेल्लं मुहभिलिजाए, वेणुफलाई संनिधानाए ॥८॥ અર્થ : ઉશીરના પાણીની સાથે સારી રીતે પીસીને કુષ્ટ-કમળની ગધશી યુકત સુગંધી દ્રવ્ય તગર, અગર, ચદન મને લાવી આપે મુખને લગાડવા માટે સુગધી તેલ અને વસ્ત્રો રાખવા માટે વાંસની બનેલી પેટી લાવે. ટિપ્પણી – ઉશીર એટલે ખસના મૂળ સાથે સેટેલાં દ્ર. કુષ્ટને અર્થ કમળની ગધથી યુકત સુગંધી દ્રવ્યો. તગર-અગર આ બધા સુગંધી દ્રવ્યો છે. તે શય્યાની શોભા માટે તગરની ઈચ્છા રાખે, મુખની શોભા માટે સુગ ધી તેલની ઈચ્છા રાખે, કપડા વિગેરેની રક્ષા માટે પેટીની ઈચ્છા રાખે. मूलम्- नंदीचूण्णगाइं पाहराहि, छत्तोवाणहं च जाणाहि । सत्थं च सूवच्छेज्जाए, आणिलं च वत्थयं रयाहि ॥९॥ અર્થ : નદીચૂર્ણ હોઠ રમવા માટે લાવે. છત્રી તથા જેડા લાવે. શાકભાજી સમારવા માટે છરી લાવે. મારા માટે નીલ રંગનું વસ્ત્ર રગાવી આપે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy