SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 5 เว તે જ્ઞાનસ્વરૂપથી જાણીને પ્રત્યાખાનથી ત્યાગ કરે. પાસ - મંધન- સમજે मूलम् - मण बंधणेह गेह, कलुणविणीयमुवगसित्ताणं । अबु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहि ||७|| અધ્યયન ૪ ઉ. ૧ તેના શબ્દને વિચિત્ર પ્રકારનાં અર્થ · મનને ખધન કરે તેવા અનેક ઉપાચા દ્વારા તથા કરુણાયુકત વચના તથા વિનયભાવથી સાધુ પાસે આવીને મધુર ભાષણ કરતી ભિન્ન ભિન્ન વાતાથી સાધુને આજ્ઞામાં પ્રવર્તાવે છે. ટિપ્પણી :- મનમેાહિત થાય તેવા મધુર વચન, કટાક્ષ, અંગોપાંગ પ્રદર્શન ને મન ખધ કહે છે તેવી મીઠી મીઠી વાતેા કરી ચારિત્રથી ભ્રષ્ટ કરે છે. मूलम् - सोहं जहा व कुणिमेणं, निब्भयमेग चरंति पासेणं । एवित्थिया बंधंति, संवुडं एगतियमणगारं ॥८॥ અર્થ • જેમ ભયહત એકલા વિચરતાં સિહુને માંસની લાલચ વડે શિકારી માંધી લે છે એ જ પ્રમાણે સ્ત્રીએ પણુ સ્ વર યુક્ત મન - વચન - કાયાથી ગુપ્ત એવા અને એકલા સાધુને ખાંધી લે છે मूलम् अह तत्थ पुणो णमयंति, रहकारो व र्णाम आणुपुव्वीए । बद्धे मिए व पासेणं, फंदते वि ण मुच्चए ताहे ॥ ९ ॥ અ : રથ મનાવનાર મસર નેમી ચક્રને નમાવે છે એ જ પ્રમાણે સ્ત્રીએ સાધુને પેાતાનાં આધીન કર્યા પછી પેાતાની ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરાવે છે તે પાશથી મધાયેલે સાધુ મૃગલ ની જેમ ફાસલાથી છૂટવા પ્રયત્ન કરવા છતાં તેમાંથી છૂટી શકતા નથી मूलम् - अह से अणुतप्पई पच्छा, भोच्चा पायसं व विसमिस्सं । एव विवेग मादाय संवासो न वि कप्पए दविए ॥१०॥ અ જેમ વિષમિશ્રિત દૂધપાક ભાગવીને પછી પદ્મનાપ કરે છે એ જ રીતે સ્ત્રીએથી બધાયેલ સાધુ પછી પશ્ચાતાપ કરે છે. માટે વિવેક ગ્રડ કરી મેાક્ષાથી સાધુએ સ્ત્રીઓના સહવાસ ન કરવા. मूलस्- तम्हा उ वज्जए इत्थी, विसलित्तं व कंटगं नच्चा । ओए कुलाणि वसवत्ती, आधाए ण से वि जिग्ये ॥११॥ અર્થ તે કારણથી સીએના સહવાસને છેડે, સ્ત્રીએને વિષ લેપટાવેલ કાંટાની જેમ જાણીને છેાડી દેવુ સ્ત્રીઓને વશવી પુરુષ ગૃહસ્થના ઘેર જઈને સ્ત્રી સાથે એકલેા વાર્તાલાપ કરે છે તે તે નિ થ ન કહેવાય
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy