SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩, ઉ. ૪ मूलम्- जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठओ कथा । सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥१७॥ અર્થ : જે પુરૂષોએ સ્ત્રીઓના સબંધને ને કામભેગને ત્યાગ કર્યો છે તે પુરૂષે બધા ઉપસર્ગોને દૂર કરીને પ્રસન્નચિત્ત થઈને રહે છે मलम्- एए ओघं तरिस्संति, समुह ववहारिणो । जत्थ पाणा विसन्नासि, किच्चंति सयकम्मुणा ॥१८॥ અર્થ . અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો પર જીતવાવાળા સંચમી પુરૂષ જ સંસાર પ્રવાહને તરી જશે. જેવી રીતે સાહસિક વ્યાપારી પિતાના વહાણ વડે સમુદ્રને પેલે પાર પહોંચે છે એ જ રીતે સંસારમાં પડેલા જ પિતાના કર્મના વડે દુખિ થાય છે मूलम्- तं च भिक्खू परिणाय, सुवए समिए चरे। મુરાવાયં વળા , વિક્સાવાળ ર વોશરે 3. અર્થ : સાધુ પૂર્વોકત વાતને જાણીને ઉત્તમ વ્રત ચુત ને સમિતિઓયુકત થઈને સંયમમાં વિચરે તથા મૃષાવાદ ને અદત્તાદાનો ત્યાગ કરે. मूलम्- उड्डमहे तिरियं वा जे केई तस--थावरा । सव्वत्थ विसंत कुज्जा, संतिनिव्वाणमाहियं ॥२०॥ અર્થ : ઉર્વ નીચે - તિરછા છે કેઈ ત્રસ ને સ્થાવર પ્રાણી છે તેના આરંભથી સર્વકાળમાં નિવૃતિ કરવી જોઈએ એવું કરવાથી શાંતિરૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ થવાનું કહેલ છે मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं । कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥२१॥ અર્થ : કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત ચુત ચારિત્ર ધર્મને સવીકાર કરીને સમા ધિયુકત સાધુએ ગલાનિ અનુભવ્યા વગર ગ્લાન (રેગી) સાધુની સેવા કરે. मूलम्- संखाय पेसलं धम्म, दिट्टिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता, आमोक्खाय परिव्वएज्जासि ॥ त्ति बेमि ॥२२॥ અર્થ : સમ્યક્ટષ્ટિ આત્મા શાંતપુરૂષે મુકિત પ્રાપ્ત કરાવનાર આ શ્રુત ચારિત્રરૂપ ધર્મને બરાબર જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષની પ્રાપ્તિ સુધી સયમનું પાલન કરે तृतीयम् अध्ययनं समाप्तम्
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy