SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સૂયગડાંગ સૂત્ર मूलम्- तं च भिक्खू परिन्नाय, सव्वे संगा महासवा । जीवीयं नाव करिवज्जा, सोच्चा धम्ममणुत्तरं ॥१३॥ અર્થ : તે જ્ઞાતિ વિગેરે સંબધને સાધુ જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી છેડી દે, કેમ કે બધાય સંબધ મહા આશ્રવરૂપ છે. અનુત્તર ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરે. मूलम्- अहिमे संति आवट्टा, कासवेण पवेश्या । बुद्धा जत्थावसप्पंति, सीयंति अबुहा हि ॥१४॥ અર્થ : હવે પછી કાશ્યપગંત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત આ સંસાર આવે છે જેથી બુદ્ધ પુરૂષ દૂર હટી જાય છે ને અજ્ઞાની પુરૂષ તેમાં આસકત બની દુઃખી થાય છે. मूलम्- रायाणो रायऽमच्चा य, माहणा अदुव खत्तिया । निमंतयति भोहि, भिक्खूयं साहुजीविणं ।।१५।। અર્થ : રાજા મહારાજાને રાજમંત્રી બ્રાહ્મણ અથવા ક્ષત્રિય ઉત્તમ આચારને જીવન નિર્વાહ કરવા વાળા સાધુને શબ્દાદિ વિષયભોગને ભેગવવા માટે નિમંત્રણ કરે છે. मूलम- हत्थऽस्रसह जाणेहि, विहारगमणेहि य । भुजे भोगे इमे सग्धे, महरिसी पूजयामु तं ।।१६।। અર્થ: હે મહર્ષિ! અમે તમારી પૂજા કરીએ. આ ઉત્તમ શબ્દાદિ ભેગેને ભેગો હાથી, ઘેડા, રથ ને પાલખીને ઉપયોગ કરો ને બાગબગીચામાં વિચરે. मूलम्- वत्यगंध मलंकारं, इत्थीओ सयणाणि य । भुंजाहिमाई भोगाई, आउसो पूजयामु तं ॥१७॥ અર્થ : હે આયુષ્યમાન ! વસ્ત્ર, ગંધ ને અલકાર ભૂષણ, સ્ત્રીઓ તથા શય્યા વિગેરે મનને અનુકૂળ ભેગેને આપ ભગવો આપની અમે પૂજા કરીએ છીએ. मूलम्- जो तुमे नियमो चिण्णो, भिक्खुभावम्मि सुव्वया । अगार-मावसंतस्स, सव्वो संविज्जए तहा ।।१८।। અર્થ: હે સુત્રતવાળા મુનિવર ! તમે ભિક્ષુભાવમાં જે વ્રત - નિયમ વિગેરે સદ્-અનુષ્ઠાન કર્યા છે તે ઘરમાં રહેવાં છતાં બધા તે જ પ્રમાણે થઈ શકશે ટિપૂણી - પ્રકત આમંત્રણ કરનાર લોકે સુવતી સાધુને કહે છે કે આપના વતની આરાધના ગૃહસ્થાશ્રમમાં રહીને કરજે. ગૃહસ્થાશ્રમમાં રહીને નિયમને ભગ થશે એ ભય રાખવાની જરૂર નથી સંસારી સુખથી વંચિત રહેવાની શુ જરૂર છે ?
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy