________________
૧૦
અધ્યયન ૨, ૩, ૨
मूलम्- अहावरं पुरन्खायं, किरियावाइदरिसणं ।
कम्मचिता पणट्ठाणं, संसारस्स पवड्डणं ॥२४॥ અર્થ ત્યાર પછી બીજા પ્રત કિયાવાદીઓનું દર્શન છે તે સંસારને વધારનાર છે. કારણકે
કર્મની ચિંતા વિનાનું કિયાવાદીનું દર્શન તે સસાર વધારનાર છે. ટિપ્પણી -કિયા જ પ્રધાનરૂપે મોક્ષનું કારણ છે. એ પ્રકારની માન્યતા ધરાવનાર કિયાવાદીઓ
એકાંત મિથ્યાત્વ જ છે. સંસારની વૃદ્ધિ કરનાર છે. मलम्- जाणं काएणऽणाकुट्टी, अबुहो जं च हिसइ ।
पुट्ठो संवेदइ परं, अवियत्तं खु सावज्जं ॥२५॥ અર્થ : કિયાવાદીઓને મત – જે વ્યકિત મનથી જાણને જીવહિંસા કરે છે. પણ કાયાથી હિંસા
કરતું નથી. અને જે અજાણે કાયાથી હિંસા કરે છે પરંતુ મનથી હિંસા કરતો નથી તેઓ પાપકર્મથી માત્ર પૃષ્ટ જ થાય છે. તે વ્યક્તિ પાપકર્મના ફળને સ્પર્શ માત્ર જ
ભેગવે છે. કારણ કે વ્યક્તરૂપ તેને સાવધ કર્મને બંધ થતો નથી. मूलम्- संतिमे तउ आयाणा, |ह कीरइ पावगं ।
अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया ॥२६॥ અર્થઃ કિયાવાદીઓના મત અનુસાર આ ત્રણે આદાન કર્મબ ધનાં કારણે છે. જેનાથી પાપકર્મ
કરાય છે કે પ્રાણીને મારવા માટે આક્રમણ કરવું, નકર વિગેરેને મારવા માટે મેકલવા
ને મનથી આજ્ઞા આપવી તે (અનુમોદના કરવી તે). मूलम्- एते उ तउ आयाणा, हि किरइ पावगं ।
' एवं भावविसोहीए, निव्वाणममिगच्छइ ॥२७॥ અર્થ: આ ત્રણેય કર્મબંધના કારણો છે, જેનાથી પાપકર્મ કરવામાં આવે છે પરંતુ ભાવવિશુદ્ધિથી
(રાગદ્વેષરહિત કરવામાં આવતાં) મોક્ષ પ્રાપ્ત કરે છે. ટિપ્પણ ભાવવિશુદ્ધિની અપેક્ષાએ જેનુ અતઃકરણ શુદ્ધ હોય છે તેને પાપાચરણ કરવા
છતાંય પણ કર્મબંધ થતું નથી આના માટે કહે છે. मूलम्- पुत्तं पिया समारभ आहारेज्ज असंजए।
भुंजमाणो य मेहावी, कम्मणा नोवलिप्पइ ॥२८॥ અર્થ : કઈ અસ યમી પિતા વિપત્તિવેળાએ પિતાના પુત્રની ઘાત કરે ને તેનું માંસ ખાઈ જાય
તો તે પિતા પાપકર્મથી લિપ્ત થતો નથી. એ જ પ્રકારે મેધાવી સાધુપણ રાગદ્વેષથી રહિત,
સ્થિતપ્રજ્ઞપણે માંસ ખાવા છતાં પણ કર્મથી લેપાતા નથી. मलम- मणसा जे पउस्संति, चितं तेसि न विज्जइ।।
अणवज्जमतहं सि ण ते संवुडचारिणो ॥२९॥ અર્થ : જે માણસ મનથી દેલ કરે છે તેનું મન નિર્મળ હોઈ શકતું નથી. મનથી દેવ કરનારનું
કથન અનવદ્ય હોઈ શકે જ નહિ તેઓ સંવરયુકત હોઈ શકતા નથી. ટિપ્પણ - જે કઈ વ્યકિત મનદ્વારા રાગદ્વેષ કરે છે. તેનું મન વિશુદ્ધ નથી. એવા
પુરુષને પાપકર્મ બંધના કારણભૂત જ હોય છે.
અન્ય
ન
5
x
x
-
=
1